For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જુનાગઢમાં જંગલનો રાજા સિંહ રોડ પર ટહેલતો દેખાયો, વીડિયો વાયરલ

જૂનાગઢમાં છેલ્લા ઘણા સમયથી સિંહ અને દીપડા ક્યારે પણ રોડ પર આવી જાય છે અને ખુલ્લા ફરવા લાગે છે ત્યારે લોકોમાં ડરનો માહોલ સર્જાય છે. રહેણાંક વિસ્તારમાં સિંહ દેખાતા લોકોમાં ફફડાટ જોવા મળ્યો હતો. અવાર નવા

|
Google Oneindia Gujarati News

જૂનાગઢમાં છેલ્લા ઘણા સમયથી સિંહ અને દીપડા ક્યારે પણ રોડ પર આવી જાય છે અને ખુલ્લા ફરવા લાગે છે ત્યારે લોકોમાં ડરનો માહોલ સર્જાય છે. રહેણાંક વિસ્તારમાં સિંહ દેખાતા લોકોમાં ફફડાટ જોવા મળ્યો હતો. અવાર નવાર વન્ય જીવો રહેણાંક વિસ્તારમાં આવી જતા હોવાની વન વિભાગ સવાલોના ઘેરામાં આી રહ્યું છે. લોકોએ વન વિભાગ પર સવાલો કર્યાં છે. થોડા દિવસ પહેલા એક મેડિકલ કોલેજમાં દીપડો આવી ગયો હતો. લોકોએ આને વન વિભાગની નિષ્ફળતા ગણાવી હતી. લોકોએ આ સિંહ નો વીડિયો શોશિયલ મીડિયામાં વાયરલ પણ કર્યો હતો.

Recommended Video

જુનાગઢમાં સિંહ રોડ પર લટાર મારતા દેખાયો, સોશિયલ મીડિયા પર વિડીયો થયો વાયરલ

Lion

આ પણ વાંચો: દાહોદના મહિલા PSIએ ગામની મહિલાઓને આપ્યુ પ્રોત્સાહન

English summary
Junagadh king lion king walking on road, video goes viral
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X