ગુજરાત સરકારનો મોટો નિર્ણય, ઈનામી જમીનોના અનધિકૃત કબજા નિયમિત કરી શકાશે
ગુજરાત સરકારે મહેસૂલ ક્ષેત્રે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્યમાં આવેલી વિવિધ પ્રકારની ઈનામી જમીનોના અનધિકૃત કબજાને હવે કાયદેસર રીતે નિયમિત કરવામાં આવશે.

આ નિર્ણય મુજબ જે જમીનો રી-ગ્રાન્ટ થઈ ગઈ છે અથવા પાત્ર હોવા છતાં બાકી છે, તેને સરળતાથી નિયમિત કરી શકાશે. આ માટે સરકારે વર્તમાન જંત્રીના ૨૦ ટકા રકમ ભરીને કબજા હક મેળવવાની જોગવાઈ કરી છે.
જે ખેડૂતોએ અગાઉ કબજા ફી નથી ભરી અથવા જેમના વારસદારોના નામે હજુ જમીન ટ્રાન્સફર નથી થઈ, તેમને આનો સીધો લાભ મળશે. આ પ્રક્રિયાથી વર્ષોથી લટકતા જમીનના પ્રશ્નોનો કાયમી ઉકેલ આવશે.
જો આવી જમીનો ભૂતકાળમાં અન્ય વ્યક્તિને ટ્રાન્સફર કરવામાં આવી હોય અને હાલ તે ત્રીજી વ્યક્તિના કબજામાં હોય, તો તેમને પણ રાહત મળશે. સરકારના આ પગલાથી રાજ્યભરના હજારો ખેડૂત પરિવારોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
More From
-
Dhurandhar 2 BO Collection Day 13: 1400 કરોડને પાર ‘ધુરંધર 2’, બોક્સ ઓફિસ પર 13માં દિવસે રચ્યો ઈતિહાસ -
Tsunami Warning: ઇન્ડોનેશિયામાં 7.4ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, સુનામીનું એલર્ટ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
દ્નારકા પંથકમાં કમોસમી વરસાદ, આ જિલ્લાઓમાં પણ આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી











Click it and Unblock the Notifications
