અમદાવાદમાં ભાજપ-કોંગ્રેસને બંન્નેને ઝટકો, ખાલી હાર્દિક ખુશ
અમદાવાદમાં ભાજપ અને કોંગ્રેસના રોડ શો થયા રદ્દ. પણ હાર્દિક પટેલે પણ રોડ શો રદ્દ થવા છતાં રોડ શો નીકાળ્યો હતો. આ અંગે વધુ જાણો અહીં
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા ચરણની શરૂઆત પહેલા ભાજપ અને કોંગ્રેસ બંન્નેને અમદાવાદ પ્રશાસને મોટો આઘાત આપ્યો છે. અમદાવાદ પ્રશાસને બંન્ને પાર્ટીઓના પ્રમુખ નેતાઓના રોડ શો કાર્યક્રમને રદ્દ કર્યા છે. પોલિસનું કહેવું છે કે રોડ શોના કારણે સડકો જામ થઇ જાય છે અને ટ્રાફિકની સમસ્યાને ધ્યાનમાં રાખીને બંન્ને પાર્ટીઓના રોડ શો રદ્દ કરવામાં આવ્યા છે. સાથે જ હાર્દિક પટેલનો રોડ શો પણ રદ્દ કરવામાં આવ્યો છે. પણ હાર્દિકે આ વાતને નજર અંદાજ કરીને રોડ શો ચાલુ રાખ્યો હતો. પોલીસ આયુક્ત અનુપમ કુમાર સિંહે કહ્યું કે ભાજપના પીએમ મોદી અને કોંગ્રેસના રાહુલ ગાંધીના રોડ શોને ટ્રાફિક સમસ્યાના કારણે રદ્દ કરવામાં આવ્યા છે.

નોંધનીય છે કે સોમવારે રાતે 8 વાગે સાબરમતી રિવરફ્રંટ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી મોટી જનસભાને સંબોધિત કરવાના છે. તો રાહુલ ગાંધી પણ 11 ડિસેમ્બરે અમદાવાદના વિરમગામમાં રોડ શો કરવાના હતા. વીરમગામ હાર્દિક પટેલ અને ઓબીસી નેતા અલ્પેશ ઠાકોરના જિલ્લા છે પણ અહીં રોડ શો માટે પરવાનગી નથી આપવામાં આવી. આમ આજે હાર્દિક પટેલ, નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધી અમદાવાદ જિલ્લા ખાતે જ ત્રણ અલગ અલગ સમય અને સ્થળે હાજર હશે.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
