દહેજમાં ઓપેલ ચાર ચાંદ લગાવ્યા છે: PM નરેન્દ્ર મોદી

Posted By:
Subscribe to Oneindia News

વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ ગુજરાતની બે દિવસની મુલાકાત પર છે. જેમાં તેમણે દહેજ ખાતે આવેલા ઓપેલ પ્લાન્ટની મુલાકાત લીધી હતી. અહીં ઓપેલના અધિકારીઓએ પીએમને પ્લાન્ટની ખાસિયતો વિષે જણાવ્યું હતું. જે બાદ પીએમએ હાજર લોકોને સંબોધન કર્યું હતું. તે પહેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ કેન્દ્ર સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતના ભાષણમાં શું કહ્યું હતું જાણો વિગતવાર...

modi
  • કેમ છો કહીને પીએમ કરી હતી સંબોધનની શરૂઆત.
  • મારી સરકાર મોંધવારી રોકવામાં સફળ રહી છે
  • ગુજરાતનો સીએમ હતો ત્યારેથી અનેક વાર હું દહેજ આવ્યો છે. મેં દહેજને બ્રિક બાય બ્રિક અને સ્ટેપ બાય સ્ટેપ મોટું થતા જોયું છે.
  • દહેજ લધુ ભારત બની ગયું છે.
  • દહેજમાં ઓપેલ ચાર ચાંદ લગાવ્યા છે.
  • 15 વર્ષમાં દહેજનો વિકાસ થયો છે.
  • દહેજ સાથે મારી ભાવનાત્મક લાગણી છે.
  • ખાલી ગુજરાતના જ નહીં ભારતના પણ અનેક યુવકોને આ દ્વારા રોજગારી મળી છે.
  • દહેજમાં 40 હજાર કરોડનું રોકાણ થઇ ચૂક્યું છે.
  • મેક ઇન ઇન્ડિયાના બઘેજ વખાણ થયા છે.
English summary
Read here Prime Minister Narendra modi speech at Dahej Opal plant
Please Wait while comments are loading...