For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તસવીરો: આ 29 કામ ફક્ત ભારતમાં જ થાય છે

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી: ભારત વિવિધતાઓનો દેશ છે. અહીંના 29 રાજ્ય, 7 કેન્દ્રશાસિત પ્રદેશમાં 800થી વધુ બોલીઓ બોલવામાં આવે છે. દર વર્ષે અહીં 7 લાખથી વધુ પર્યટક આવે છે. કહેવામાં આવે છે કે દર 100 કિલોમીટરે ભારતમાં ફેરફાર જોવા મળે છે, પરંતુ શું તમે ક્યારે આ વાત વિચાર કર્યો છે કે ભારતમાં આટલી વિવિધતાઓ હોવાછતાં પણ આપણે અહીં ફિટ કેવી રીતે થઇ જઇએ છીએ.

10 એવી વિદેશી વસ્તુઓ જેને આપણે ભારતીય બનાવી લીધી

આટલી ભિન્નતા છતાં અહીંનો અહેસાસ આપણને અહીં રહેવા માટે સહજ બનાવે છે. એટલું જ નહી ઘણા કિસ્સાઓમાં આપણે દુનિયાના દેશોથી બિલકુલ અલગ જ છીએ. કેટલીક એવી વસ્તુઓ જે આપણને ભારતમાં જોવા મળતી નથી અથવા એમ કહીએ કે આ વસ્તુઓ ફક્ત ભારતમાં જ જોવા મળે છે. એવી 29 વસ્તુઓ જે ફક્ત ભારતમાં જ જોવા મળે છે.

10 એવી વિદેશી વસ્તુઓ જેને આપણે ભારતીય બનાવી લીધી

Its Happen only in India

Its Happen only in India

ભારતના ઘણા શહેરોમાં તમને સ્કુલ-કોલેજોની જાહેરાત આ પ્રમાણે લટકાયેલી જોવા મળશે.

અહી જુઓ સુંદર નજારો

અહી જુઓ સુંદર નજારો

ભારતમાં લોકો જુગાડ દ્વારા કામ કરવામાં ખૂબ આગળ છે. તમને આ પ્રકારનો નજારો ભારતમાં સરળતાથી જોવા મળશે.

ફક્ત લગ્નમાં થાય છે આ કામ

ફક્ત લગ્નમાં થાય છે આ કામ

ભારતમાં કાર અને ગાડીઓ પાછળ લખવું સામાન્ય વાત છે.

નવું કરવાના ચક્કરમાં અનર્થ

નવું કરવાના ચક્કરમાં અનર્થ

ભારતમાં હોટલો-દુકાનોના અજીબો-ગરીબ નામ તમને સરળતાથી જોવા મળી જશે. આ નામોનો કોઇ અર્થ હોતો નથી.

સામાન્ય છે આ નજારો

સામાન્ય છે આ નજારો

ભારતમાં આ પ્રકારની તસવીરો સામાન્ય વાત છે. અંગ્રેજીમાં આ પ્રકારે લખેલી વાતો તમને સરળતાથી જોવા મળી જશે.

શોધની જાહેરાત

શોધની જાહેરાત

ભારતમાં ખોવાયેલાની શોધની આ રીત કોઇ નવી વાત નથી. વધુમાં વધુ લોકો સુધી પહોંચવા માટે લોકો ઝાડ પર-દુકાનો પર પેંપલેટ લગાવી દે છે.

કેવું લાગ્યું

કેવું લાગ્યું

અહી લોકો પોતાની વસ્તુઓને સંભાળવા માટે અજીબો-ગરીબ કામ કરે છે.

ગોલ્ડ મેન

ગોલ્ડ મેન

ભારતની અર્થ વ્યવસ્થા ભલે ડામાડોળ હોય, પરંતુ અહીં સોનાના શોખીન લોકોની કમી નથી. લોકો પોતાના શરીર પર પહેરીને ચાલે છે.

Its happened only in india

Its happened only in india

આ પ્રકારની હેડલાઇન્સ તમને ભારતના સમાચારોમાં સરળતાથી જોવા મળી જશે.

જુઓ આ તસવીર

જુઓ આ તસવીર

ભારતમાં આ પ્રકારની તસવીરો સામાન્ય વાત છે.

શોખ માટે કંઇપણ કરે છે લોકો

શોખ માટે કંઇપણ કરે છે લોકો

અહીં લોકોની રચનાત્મકતા તેમન શોખથી પ્રેરિત હોય છે. જરા આ તસવીરને જુઓ.

ભારતમાં સામાન્ય છે આ નજારો

ભારતમાં સામાન્ય છે આ નજારો

ભારતમાં આ નજારો સામાન્ય છે. અહીં તમને ટોયલેટમાં પૈસા આપીને પેશાબ અથવા સ્નાન કરવાની વ્યવસ્થા પુરી પાડવામાં આવે છે.

અંગ્રેજીનું અધુરું જ્ઞાન

અંગ્રેજીનું અધુરું જ્ઞાન

ભારતમાં આ પ્રકારની લાઇનો તમને સરળતાથી જોવા મળી જશે.

દેશમાં રહીને વિદેશી સમય

દેશમાં રહીને વિદેશી સમય

ભારતમાં ન્યૂઝ ચેનલોમાં આ ભૂલ જોવા મળી જશે.

સામાન્ય છે આ નજારો

સામાન્ય છે આ નજારો

આ તસવીરો ભારતના અલગ-અલગ સ્થળો પર સરળતાથી જોવા મળી જશે.

લાશોને લઇ જવાની મનાઇ

લાશોને લઇ જવાની મનાઇ

ભારતમાં ઘણી જગ્યાએ આ પ્રકારના પ્રતિબંધ છે. જ્યાં લાશોને તે માર્ગો પરથી લઇ જવાની મનાઇ હોય છે.

અહીં શોર્ટકટમાં લખે છે લોકો

અહીં શોર્ટકટમાં લખે છે લોકો

ભારતીય પોતાના સંદેશને સોશિયલ નેટવર્કિંગ સાઇટો પર અજીબો-ગરીબ શોર્ટ કટની સાથે લખે છે.

સમાચારપત્રમાં કરવામાં આવે છે સેક્સ સમસ્યાઓનું સમાધાન

સમાચારપત્રમાં કરવામાં આવે છે સેક્સ સમસ્યાઓનું સમાધાન

અહીંના સમાચારપત્રોમાં લોકોને સેક્સ સંબંધી સમસ્યાઓનું સમધાન કરવામાં આવે છે.

આવી રીતે રાખો પોતાના સામાનનું ધ્યાન

આવી રીતે રાખો પોતાના સામાનનું ધ્યાન

અહીં લોકો પોતાના સામાનની સુરક્ષા આ પ્રકારે કરે છે.

પોતે જ કરે છે પોતાની મૂર્તિનું ઉદઘાટન

પોતે જ કરે છે પોતાની મૂર્તિનું ઉદઘાટન

લખનઉમાં બસપા સુપ્રીમો માયાવતીએ પોતાની મૂર્તિઓ બનાવી અને પોતે તેનું ઉદધાટન કર્યું.

અહીં પહેલાંથી મળી જાય છે જાણકારી

અહીં પહેલાંથી મળી જાય છે જાણકારી

ભારતમાં ટેલિકાસ્ટ થનાર કાર્યક્રમોની આગળની કહાણી લોકોને પહેલાંથી જ જાણકારી મળી જાય છે.

લોકોના હાથમાં ટેક્નોલોજી

લોકોના હાથમાં ટેક્નોલોજી

અહીં લોકો ટેક્નોલોજીથી આગળ વધી જાય છે. જરા જુઓ આ તસવીર

આવી પણ મળી જશે જાહેરાત

આવી પણ મળી જશે જાહેરાત

અહીં નોકરીની જાહેરાત આવી રીતે પણ મળે છે.

અહીં બધુ ચાલે છે

અહીં બધુ ચાલે છે

અહીં લોકોની જાહેરાત કરવાની રીત અનોખી છે. આવા પોસ્ટર તમને સરળતાથી જોવા મળી જશે.

ડિસ્કાઉંટના નામ પર છેતરપિંડી

ડિસ્કાઉંટના નામ પર છેતરપિંડી

ભારતમાં ડિસ્કાઉંટના નામે આ રીતે મૂર્ખ બનાવવામાં આવે છે.

ચેતાવણીની અજીબ રીત

ચેતાવણીની અજીબ રીત

અહીં લોકોને ચેતાવણી આપવાની રીત કંઇક આવી છે.

દેશી સ્ટાઇલ

દેશી સ્ટાઇલ

અહીં લોકોની કલાત્મક વિચારસણી ખૂબ આગળ છે. લોકો પોતાની વિચારસણીથી વિદેશીઓને પણ દેશી રંગમાં રંગી દે છે.

આવા પણ હોય છે નિર્દેશ

આવા પણ હોય છે નિર્દેશ

અહીં લોકોનો અંદાજ અલગ છે. આવા નિર્દેશ આપતાં બોર્ડ તમને સરળતાથી જોવા મળી જશે.

English summary
India is the country of diversity. Here is the list of 29 things which happened only in India.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X