અજીબ પ્રકારના સાપ સાથે એક વ્યક્તિ પકડાયો, પોલીસે જેલમાં મોકલ્યો

ઉત્તરપ્રદેશના લખીમપુર ખીરી જિલ્લાથી એક મોટી ખબર સામે આવી રહી છે, જ્યાં પોલીસે એક ખબરીની સૂચના પર એક વ્યકતિને બે મોઢા વાળા સાપ સાથે પકડી લીધો છે.

ઉત્તરપ્રદેશના લખીમપુર ખીરી જિલ્લાથી એક મોટી ખબર સામે આવી રહી છે, જ્યાં પોલીસે એક ખબરીની સૂચના પર એક વ્યકતિને બે મોઢા વાળા સાપ સાથે પકડી લીધો છે. પકડાઈ ગયેલો વ્યક્તિ ઘણા સમયથી લોકો પાસેથી પૈસા પડાવવાનું કામ કરતો હતો. તેની સાથે તે લાંબા સમયથી બે મોઢા વાળા સાપ વેચવાનો કારોબાર પણ કરતો હતો.

snake

જણાવવામાં આવી રહ્યું છે કે સદર ચોકી પોલીસને તેમના એક ખબરી ઘ્વારા સૂચના મળી કે એક વ્યક્તિ બે મોઢા વાળો સાપ પકડીને લઇ જઈ રહ્યો છે. આ જાણકારી મળતા જ પોલીસે જગ્યા પર પહોંચીને ઈકરાર નામના આરોપીની ધરપકડ કરી લીધી. તપાસ દરમિયાન તે વ્યક્તિ પાસેથી બે મોઢા વાળો સાપ મળ્યો છે. પુછપરછમાં વ્યક્તિએ જણાવ્યું કે તે લાંબા સમયથી સાપોનો વેપાર કરતો હતો તેની સાથે તે લોકો સાથે ઠગાઈ પણ કરતો હતો.

snake

તેને જણાવ્યું કે તે લોકોને કહેતો હતો કે બે મોઢાવાળા સાપથી ઘણી બીમારીઓનો ઉપચાર થાય છે જયારે કોઈ તેની વાતોમાં આવી જાય ત્યારે તે તેમની પાસેથી મોટી રકમ વસૂલ કરતો. હાલમાં પકડી લેવામાં આવેલા આ વ્યક્તિ પર ધોખાધડી અને વન્યજીવ સંરક્ષણ મામલો નોંધીને તેને જેલમાં મોકલી દેવામાં આવ્યો છે.

આ પણ વાંચો: સેક્સવર્ધક દવાઓ બનાવવા કામ આવે છે સાપ, વિધાર્થીઓ કરતા વેપાર

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X