જામીન પર છુટેલા છેડતીના આરોપીઓએ પીડિતાની માતાની કરી હત્યા, એકની હાલત ગંભીર
ઉત્તરપ્રદેશના કાનપુરથી એક હેરાન કરી દે તેવો કીસ્સો સામે આવ્યો છે. અહીં જામીન પર છેડતીના છ આરોપીઓએ પીડિતાની માતાને માર માર્યો હતો. પીડિતાની ઉંમર માત્ર 13 વર્ષની છે.
ઉત્તરપ્રદેશના કાનપુરથી એક હેરાન કરી દે તેવો કીસ્સો સામે આવ્યો છે. અહીં જામીન પર છેડતીના છ આરોપીઓએ પીડિતાની માતાને માર માર્યો હતો. પીડિતાની ઉંમર માત્ર 13 વર્ષની છે. જેમની સાથે વર્ષ 2018માં આ આરોપીઓ દ્વારા છેડતી કરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ આરોપીઓએ મીન પર બહાર આવતાની સાથે જ પીડિતાની માતા પર હુમલો કર્યો હતો. જે બાદ કાનપુરની હોસ્પિટલમાં તેનું મોત નીપજ્યું હતું. મૃતક મહિલાની બહેન ઉપર પણ આ આરોપીઓએ હુમલો કર્યો હતો, જેની હાલત નાજુક છે.

આ પણ વાંચો: દિલ્લી ચૂંટણીઃ ભાજપે જાહેર કરી ઉમેદવારોની પહેલી યાદી












Click it and Unblock the Notifications
