For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બ્રિટેનના પીએમ ઋષિ સૂનક અને NSAના અજીત ડોભાલ વચ્ચે મુલાકાત, બૈરો ભારત પ્રવાસ કરશે

એનએસએ અજીત ડોભાલ અે ટીમ બેરો વચ્ચે ઉચ્ચ સ્તરરીય સુરક્ષા વાર્તામાં પીએમ ઋષિ સુનકે પણ ભાગ લીધો આ વાર્તામાં બંને દેશોની સુરક્ષા સાથે જોડાયેલા ઘણા મહત્વની મુદ્દે ચર્ચા થઇ હતી.

|
Google Oneindia Gujarati News

India-UK NSA dialogue: ભારતની સીમાં ચીનની ઘુસણખોરીને મુહતોડ જવાબ આપવા માટે રણનીતિક મોર્ચા પાર ઘેરાબંધી કરવાની તૈયારી કરવામાં આવી છે. અમેરિકા બાદ હવે ભારત રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે યૂકેના એનઅસએ ટીમ બેરો સાથે વાતચીત કરી હતી. આ વાતચીતમાં બ્રિટેનના પીએમ ઋષિ સુનક પણ થોડીવાર માટે સામેલ થયા હતા . બેઠક બાદ ભારતીય ઉચ્ચાયોગ એક નિવેદન બહાર પાડીને કહ્યુ કે, યૂકેના પીએણ ઋષિ સુનક યુકે કેબિનેટ કાર્યાલયમાં એનાએઆઇ ડોભાલ અે એએઆસ બેરો સાથે ભારત-યુકે એનએસએ સંવાદમાં સામેલ થયા હતા.

AJIT DOBHAL

ભારત અને યુકે વચ્ચે ઉચ્ચ સ્તરીય સુરક્ષાને ખૂબ મહત્વની માનવામાં આવી રહી છે .આ બેઠકને લઇને ભારતીય દૂતાવાસ તરફથી ટ્વીટમાં જાણકારી આપવામાં આવી છે. બંને દેશો વચ્ચે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર સ્તરની બેઠકમાં મહત્વપૂર્ણ વાતચીત થઇ હતી. વ્યાપાર અને રક્ષા ક્ષેત્રમાં રણનીતિક ભાગીદારીના મુદ્દા મહત્વના રહ્યા હતા. બેઠકને લઇને પીએમ ઋષિકેશ સુનક પોતાની સરકાર ના પૂર્ણ સમર્થન ભારત માટે વ્યક્ત કહ્યુ છે.

યૂકેના એનએસએ ટીમ બેરો જલ્દી ભારતની યાત્રા પર આવશે. ભારતીય ઉચ્ચાયુક્તે એક નિવેદનમાં કહ્યુ છે કે, ભારત અને બ્રિટેનના વચ્ચે એનએસએ સ્તરની વાર્તા વ્વાપાર રક્ષા, એસએન્ડ ટી ક્ષેત્રમાં રણનીતિક ભાગીદારીને મજબુત કરવાના મુદ્દા પર ચર્ચા થઇ હતી. જેમા બ્રિટેન સરકારના પૂર્ણ સરમથન આપવા પીએમ ઋષિ સુનકે આશ્વાસન આપ્ય હતુ ઉચ્ચાયુક્તે પોતાની નિવેદનમાં કહ્યુ હતુ કે, બ્રિટેનના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર ટીમ બૈરો જલ્દી ભારતના પ્રવાસે આવશે.

English summary
Ajit Doval met Britain's Security Advisor Bairro
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X