સલમાન ખાનના બૉડીગાર્ડ શેરા સામે ઉત્પીડનનો કેસ ફાઇલ

Written By:
Subscribe to Oneindia News

દબંગ ખાનના બૉડીગાર્ડ શેરાની વફાદારીની ચર્ચાઓ તો અવારનવાર સાંભળવા મળતી હોય છે. પરંતુ આ વખતે શેરા મારપીટ અને ઉત્પીડનને કારણે ચર્ચામાં છે. બૉલીવુડ અભિનેતા સલમાન ખાનના બૉડીગાર્ડ શેરા સામે મુંબઇના ડીએન નગર પોલિસ સ્ટેશનમાં કેસ ફાઇલ કરવામાં આવ્યો છે. શેરા પર ઉત્પીડનનો આરોપ લગાવવામાં આવ્યો છે.

salman

દબંગ ખાનના બૉડીગાર્ડની વફાદારીની ચર્ચાઓ ઘણી વાર થતી હોય છે. પરંતુ આ વખતે શેરા મારપીટ અને ઉત્પીડનના કારણોસર ચર્ચામાં આવ્યો છે. હાલમાં આ મામલે હજુ સુધી સલમાન ખાન કે શેરા તરફથી કોઇ અધિકૃત નિવેદન જારી કરવામાં આવ્યુ નથી. મીડિયા અહેવાલ મુજબ, શેરા સામે આઇપીસીની કલમ 323 અને 326 હેઠળ કેસ ફાઇલ કરવામાં આવ્યો છે. તેના પર મારપીટ કરવાનો અને ખતરનાક ઉપયોગ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

English summary
An Assault case has been registered against Salman Khan's bodyguard at D.N. Nagar Police station in Mumbai.
Please Wait while comments are loading...