આ ગંભીર બીમારી સામે લડી રહી છે અભિનેત્રી અનુષ્કા શર્મા
બોલિવૂડ હસીના અને ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીની પત્ની અનુષ્કા શર્મા હાલમાં બિલજીંગ ડિસ્ક નામની ગંભીર બીમારીની શિકાર થઇ ચુકી છે.
બોલિવૂડ હસીના અને ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીની પત્ની અનુષ્કા શર્મા હાલમાં બિલજીંગ ડિસ્ક નામની ગંભીર બીમારીની શિકાર થઇ ચુકી છે. તેમ છતાં તે સતત તેની આવનારી ફિલ્મ 'સુઈ ધાગા' ના પ્રોમોશનમાં વ્યસ્ત છે. ડોક્ટરો ઘ્વારા અનુષ્કા શર્માને આરામ કરવાની સલાહ આપી છે. તેમ છતાં તે આરામ નથી કરી રહી અને ફિલ્મ પ્રોમોશનને લઈને સતત મુસાફરી કરી રહી છે.
આ પણ વાંચો: અનુષ્કા શર્માના કિચેનની કિંમત એક ફોરેન ટ્રીપ જેટલી

બિલજીંગ ડિસ્ક બીમારી સામે ઝઝૂમી રહી છે અનુષ્કા શર્મા
મળતી માહિતી અનુસાર અનુષ્કા શર્માને બિલજીંગ ડિસ્ક બીમારી ઇન્ટેન્સિવ ફિઝિયોથેરેપીને કારણે ઉઠાવવી પડી રહી છે. આ રોગમાં બોડીના પ્રભાવિત હિસ્સોમાં ઘણું દર્દ થાય છે. આ દર્દ ત્યારે વધી જાય છે જયારે એક વ્યક્તિ એક જગ્યા પર ઘણા સમય સુધી બેસી રહે અથવા ઘણા સમય સુધી ઉભું રહે.

પોતાના કામને કારણે અનુષ્કાએ પોતાને ઇગ્નોર કરી
અનુષ્કા શર્મા હાલમાં આ દર્દમાંથી પસાર થઇ રહી છે કારણકે ફિલ્મ પ્રોમોશનને કારણે તેને કલાકો સુધી ગાડીમાં બેસીને મુસાફરી કરવી પડે છે. તેને ઇવેન્ટ દરમિયાન ઉભા રહેવું પણ પડે છે. હાલમાં અનુષ્કા દવાઓનું સેવન કરી રહી છે.

સુઈ ધાગા: મેડ ઈન ઇન્ડિયા
આપને જણાવી દઈએ કે સુઈ ધાગા: મેડ ઈન ઇન્ડિયા એક ગરીબ પતિ અને પત્નીની કહાની છે. આ ફિલ્મનું નિર્દેશન શરદ કટારીયાએ કર્યું છે. ફિલ્મમાં વરુણ ધવન અને અનુષ્કા શર્મા પતિ પત્ની બન્યા છે. મનીષ શર્માએ આ ફિલ્મ પ્રોડ્યૂસ કરી છે. સુઈ ધાગા 28 સપ્ટેમ્બરે રિલીઝ થઇ રહી છે.
-
ગુજરાતમાં હજુ વરસાદથી રાહત નહીં, વરસાદને લઈને મોટી આગાહી -
PNG Connection: ગેસ સંકટ વચ્ચે સૌથી મોટા સમાચાર! માત્ર 24 કલાકમાં દૂર થશે અછત, સરકારે ઉઠાવ્યું આ પગલું -
Petrol Diesel Price: 19 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 1: રણવીર સિંહની 'ધુરંધર 2' એ મચાવ્યો ધમાકો, ઓપનિંગ પર તૂટી શકે છે તમામ રેકોર્ડ -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાના ભાવમાં સતત ઘટાડો, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ રેટ -
Petrol Diesel Price: 20 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ઇરાન યુદ્ધના ભણકારા ભારતમાં, પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં 2.09 રૂપિયાનો વધારો -
સુરતમાં ગેસની અછત વચ્ચે શ્રમિકો માટે મેગા કિચન શરૂ કરવામાં આવ્યુ -
અશાંત ધારામાં મોટા ફેરફાર: વિધાનસભામાં રજૂ થશે નવું સુધારા વિધેયક -
LPG Crisis: શું તમને પણ નથી મળી રહ્યો સિલિન્ડર? સરકારે એલપીજી સંકટને લઈને આપ્યું મોટું અપડેટ -
Gold Rate Today: યુદ્ધ વચ્ચે સોનામાં મોટો ઘટાડો, 7000 રુપિયા સસ્તું, કેમ ઘટી રહ્યા છે ભાવ? જાણો લેટેસ્ટ કિંમત -
શાહરૂખ-સલમાનને પછાડી બોક્સ ઓફિસ પર 'ધુરંધર' બન્યો રણવીર સિંહ, ટોપ 5માં સામેલ છે આ ફિલ્મો











Click it and Unblock the Notifications
