CBI ઘ્વારા મોટી કાર્યવાહી, દેશભરમાં 110 જગ્યાઓ પર છાપામારી

મંગળવારે સીબીઆઈ ઘ્વારા દેશભરમાં 110 જગ્યાઓ પર છાપામારી કરવામાં આવી હતી. 19 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આ છાપામારી કરવામાં આવી હતી

મંગળવારે સીબીઆઈ ઘ્વારા દેશભરમાં 110 જગ્યાઓ પર છાપામારી કરવામાં આવી હતી. 19 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આ છાપામારી કરવામાં આવી હતી. 30 અલગ અલગ કેસોમાં આ રેડ થઇ હતી. સીબીઆઈ ઘ્વારા ભ્રસ્ટાચાર, અપરાધિક દુરાચાર અને હથિયારોની તસ્કરી સંબંધિત 30 અલગ અલગ કેસો નોંધ્યા છે, જેમાં આ કાર્યવાહી ચાલી રહી છે.

cbi

ગયા અઠવાડિયે પણ સીબીઆઈ ઘ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. 2 જુલાઇએ જાંચ એજેન્સીઓ ઘ્વારા 12 રાજ્યોના 50 શહેરોમાં 50 અલગ અલગ જગ્યાઓ પર બેંક ફ્રોડ સાથે જોડાયેલા મામલે છાપામારી કરવામાં આવી હતી. આ છાપામારી દિલ્હી, મુંબઈ, લુધિયાણા, થાણે, વલસાડ, પુણે, પલની, ગયા, ગુરુગ્રામ, ચંદીગઢ, ભોપાલ, સુરત, કોલાર જેવા શહેરોમાં કરવામાં આવી હતી.

આ પણ વાંચો: રાહુલ ગાંધી સામે ટિપ્પણી કરીને ફસાયા સુબ્રમણ્યમ સ્વામી, 4 કેસ ફાઈલ થયા

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X