કોંગ્રેસને મોટી રાહત, હાઇકોર્ટે BSP ધારાસભ્યોની અરજી નકારી
રાજસ્થાનમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે કોંગ્રેસ માટે હાઈકોર્ટ તરફથી રાહતના સમાચાર આવી રહ્યા છે. રાજસ્થાન હાઇકોર્ટે બીએસપીના ધારાસભ્યોના મર્જરને રદ કરવાની ભાજપના ધારાસભ્ય મદન દિલાવરની અરજી નામંજૂર કરી છે. હા
રાજસ્થાનમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે કોંગ્રેસ માટે હાઈકોર્ટ તરફથી રાહતના સમાચાર આવી રહ્યા છે. રાજસ્થાન હાઇકોર્ટે બીએસપીના ધારાસભ્યોના મર્જરને રદ કરવાની ભાજપના ધારાસભ્ય મદન દિલાવરની અરજી નામંજૂર કરી છે. હાઈકોર્ટે આજે આ અરજીની સુનાવણી કરી હતી અને બસપાના ધારાસભ્યો પર ભાજપની અરજી ફગાવી દીધી હતી.

આ પણ વાંચો: રાજસ્થાનઃ સ્પીકર સીપી જોશીએ સુપ્રીમ કોર્ટમાં પાછી લીધી પોતાની અરજી












Click it and Unblock the Notifications
