કોંગ્રેસે જાહેર કરી વધુ એક યાદી, આ સીટ પર નો રિપિટ થિયરી
કોંગ્રેસે જાહેર કરી વધુ એક યાદી, આ સીટ પર નો રિપિટ થિયરી
નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસે પોતાના ઉમેદવારોની વધુ એક યાદી જાહેર કરી છે. આ યાદીમાં કોંગ્રેસે બિહારના 4 ઉમેદવારોના નામનું એલાન કર્યું છે. આ ઉપરાંત પાર્ટીએ ઓરિસ્સાના 7 ઉમેદવારો અને ઉત્તર પ્રદેશની એક સીટ માટે ઉમેદવારોના નામનું એલાન કર્યું છે. પૂર્વ લોકસભા સ્પીકર મીરા કુમારને પાર્ટીએ બિહારની સાસારામ સીટથી ટિકિટ આપી છે.

જ્યારે લોકસભા ચૂંટણી માટે પાર્ટીએ ઉત્તર પ્રદેશની મહારાજગંજ સીટ પર ઉમેદવાર બદલ્યા છે. અગાઉ પાર્ટીએ તનુશ્રી ત્રિપાઠીને ટિકિટ આપી હતી જે બાદ આજે તેમની જગ્યાએ સુપ્રિયા શ્રીનાતેને ટિકિટ આપી છે. કોંગ્રેસની આ યાદીમાં બિહાર, ઓરિસ્સા અને ઉત્તર પ્રદેશના મળીને એમ કુલ ત્રણ રાજ્યોમાં 12 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યાં છે.
Congress releases a list of 4 candidates from Bihar, 7 from Odisha and 1 from Uttar Pradesh. Former Lok Sabha Speaker Meira Kumar to contest from Sasaram(Bihar). Supriya Shrinate from UP's Maharajganj(replacing Tanushree Tripathi) pic.twitter.com/bVM1ADOVwp
— ANI (@ANI) March 29, 2019
આ પણ વાંચો- મધુમિતાના હત્યારા અમરમણિની દીકરીને કોંગ્રેસે પણ આપી ટિકિટ, કેમ?
-
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
બનાસકાંઠાના CNG પ્લાન્ટને દેશના 15 રાજ્યો અપનાવશે, 60 કરોડ ફળવાયા








Click it and Unblock the Notifications
