દિલ્હીના ડેપ્યુટી સીએમ મનિષ સિસોદીયા કોરોના પોઝિટીવ, થયા ક્વોરેન્ટાઇન
દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. તેણે આ અંગે જાતે જ ટ્વીટ કરીને માહિતી આપી હતી. સોમવારે તે તબિયત ખરાબ હોવાને કારણે વિધાનસભા સત્રમાં ભાગ લીધો ન હતો.
દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. તેણે આ અંગે જાતે જ ટ્વીટ કરીને માહિતી આપી હતી. સોમવારે તે તબિયત ખરાબ હોવાને કારણે વિધાનસભા સત્રમાં ભાગ લીધો ન હતો. મનીષ સિસોદિયાએ ટિ્વટ કર્યું હતું કે, "હળવો તાવ આવ્યા બાદ આજે મારો કોરોના ટેસ્ટ થયો હતો, જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મેં મારી જાતને એકાંતમાં રાખ્યો છે. અત્યારે કોઈ તાવ અથવા અન્ય કોઈ સમસ્યા નથી. હું સંપૂર્ણપણે ઠીક છું. તમે બધા હું મારી પ્રાર્થનાઓથી તરત ઠીક થઇ કામ પર પાછો આવીશ.

આ પણ વાંચો: 1055ના ટેકાના ભાવે સરકાર મગફળી ખરીદશે, 1 ઑક્ટોબરથી રજિસ્ટ્રેશન શરૂ થશે












Click it and Unblock the Notifications
