રીટેલ મુદ્દે FDIને પાર્ટી સમર્થન કરીશે નહી: કરૂણાનિધી

ડીએમકે કેન્દ્રમાં સત્તારૂઢ યુપીએનું એક મુખ્ય ઘટક દળ છે. તાજેતરમાં તેમને છૂટક વેચાણમાં એફડીઆઇને મંજુરી આપવાના નિર્ણય પર પોતાનું વલણ સ્પષ્ટ કરવા અંગે મનાઇ કરી હતી. એમ કરૂણાનિધીએ ગત અઠવાડિયે કહ્યું હતું કે તમિલનાડુના નાના અને છૂટક વેપારીઓ આ મુદ્દે આશંકિત છે કે સીધા રોકાણથી તેમના પર ઘણી અસર વર્તાશે. તેમને કહ્યું હતું કે અમે તેમના પક્ષને ધ્યાનમાં રાખતાં એફડીઆઇ પર નિર્ણય કરીશું.












Click it and Unblock the Notifications
