For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સાવધાન! તમને પાગલ કરી શકે છે ફેસબૂક

|
Google Oneindia Gujarati News

બેંગ્લોર, 5 મેઃ જો તમે દિવસભર ઇન્ટરનેટના માધ્યમથી કોમ્પ્યુટર કે મોબાઇલ પર ફેસબૂક પર એક્ટિવ રહો છો તો, થઇ જાઓ સાવધાન! જી હાં, કારણ કે ફેસબૂક, ટ્વિટર જેવી અન્ય સોશિયલ નેટવર્કિંગ વેબસાઇટ તમને માનસિક બીમારી આપી શકે છે. પાગલ પણ કરી શકે છે.

આ વાત અમે નહીં પરંતુ વૈજ્ઞાનિક કહી રહ્યાં છે. ઇઝરાયલના શોધપત્રમાં પ્રકાશિત એક તાજા સર્વેમાં જાણવા મળ્યુ છે કે ફેસબૂક પર જે રીતે તમે અજાણ્યા લોકો સાથે એક રિલેશન બનાવી લે છે. દિવસભર અપડેટ રહેવાનો પ્રયત્ન કરે છે, લોકોના પોસ્ટ પર કોમેન્ટ કરવા, લાઇક કરવા અને પચી પોતાની પોસ્ટ પર લાઇક અને કોમેન્ટનો જવાબ આપવો. આ તમામ જોવા માટે તો સારું લાગે છે, પરંતુ નિરંતર આમ કરવું એ વ્યક્તિને માનસીક રોગી બનાવી દે છે.

depression-facebook
શલવટા મેન્ટલ હેલ્થ કેર સેન્ટર દ્વારા આ અધ્યયન ડો. નિટજૈનમાં કરવામાં આવ્યું છે, જે અવીવ વિશ્વવિદ્યાલયમાં ફેકલ્ટી મેમ્બર છે. તેમણે કહ્યું કે નિરંતર લોકો સાથે ફેસબૂક પર ચેટ કરવું અથવા એક્ટિવ રહેવાથી તમારા મનમાં હંમેશા એક વાત રમ્યા કરશે કે સામેવાળી વ્યક્તિ નારાજ ના થઇ જાય, જો નારાજ થઇ જાય છેતો તમે મનાવવા લાગે છે, તો બીજી તરફ અલગ-અલગ પ્રકારની કોમેન્ટ તમારા માટે આવે છે, તો તમે ક્યારેક દિલથી લઇ લો છો. પછી કોમેન્ટની સીરીઝ ચાલવા લાગે છે. આ રીતે વિચારોનો એક ઝાળ તમારા દિમાગમાં ઉદ્દભવવા લાગે છે, જો વર્ચુઅલ રિલેશનશિપનું કારણ બને છે. પછી જ્યારે તમે ફેસબૂકની બહાર આવો છો, તો એકલતા અનુભવો છો. વિશ્વ નાનું લાગવા લાગે છે.

વિશ્વ નાનુ બની જવાના કારણે ક્યારેક-ક્યારે પોતાના વ્યવહાર બીજાને ખટકવા લાગે છે, જેના કારણે વાસ્તવમાં જે લોકો તમારી સામે આવે છે, તે તમારાથી દૂર જવા માટે કરે છે અથવી પછી ચાર વાતો સંભળાવવા લાગે છે.

English summary
Facebook and other social networking sites can affect your mental health, scientists have claimed.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X