મહારાષ્ટ્રઃ માલગાડીના ડબ્બામાં ભીષણ આગ લાગી, 12 ટ્રેન રદ
મહારાષ્ટ્રઃ માલગાડીના ડબ્બામાં ભીષણ આગ લાગી, 12 ટ્રેન રદ
મુંબઈઃ મહારાષ્ટ્રના દહાનુ પાસે માલગાડીના બે ડબ્બામાં અચાનક આગ લાગી ગઈ. મુંબઈ ડિવિઝનના દહાનુ રોડ સ્ટેશન પાસે રાત્રે લગભગ 10.35 વાગ્યે માલગાડીના બે ડબ્બામાં આગ લાગી ગઈ. આગના અહેવાલ મળતા જ રેલવે કર્મચારીઓ તુરંત ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આગ એટલી ભયંકર હતી કે તેના પર કાબૂ મેળવવામાં કલાકો વીતી ગયા. માલગાડીના બે ડબ્બામાં આગ લાગી હતી. જેને કારણે તે રૂટ પર સર્વિસ સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગઈ હતી.

વેસ્ટર્ન રેલવે મુજબ રાત્રે બનેલ આ ઘટનાને પગલે તે લાઈની ટ્રેનોની અવરજવર બંધ કરવો પડ્યો હતો. કુલ 12 જેટલી ટ્રેન રદ કરવામાં આવી હતી તો કેટલીય ટ્રેનોનો સમય બદલવો પડ્યો હતો. મોડી રાત્રે 1 વાગીને 35 મિનિટની આસપાસ ડાઉન ખોલવામાં આવી. જ્યારે મુંબઈ તરફ જતી લાઈનને બંધ જ રાખવી પડી હતી.
Due to fire in two bogies of a goods train near Dahanu Road Station at 10.35 pm yesterday, train movement was affected towards Mumbai on both lines. Down line opened at 1.35 am with speed restrictions. Restoration work in full swing for opening Up line: Western Railway, PRO pic.twitter.com/iLRxBZsWqm
— ANI (@ANI) November 9, 2018
ઘટનાને પગલે 12 ટ્રેનને રદ કરી દેવામાં આવી હતી, જ્યારે 10 ટ્રેનના રૂટમાં બદલાવ કરવામાં આવ્યો. રેલવેએ ઘટના બાદ અપ લાઈન ખોલવા માટે રાહત અને બચાવકાર્ય તેજીથી ચલાવી રહ્યું છે.
આ પણ વાંચો- ફરી એકવાર કોંગ્રેસ માટે ચાણક્ય સાબિત થયા ડીકે શિવકુમાર
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના











Click it and Unblock the Notifications
