ભારતના પુર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીનું નિધન, લાંબા સમયથી હતા બિમાર
ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનું સોમવારે લાંબી બીમારી બાદ નિધન થયું હતું. પૂર્વ રાષ્ટ્રપતિના નિધન અંગે તેમના પુત્ર અભિજિત મુખર્જીએ ટ્વીટ કર્યું છે. તેમને દિલ્હીની સૈન્ય હોસ્પિટલમાં દાખલ કરવામા
ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનું સોમવારે લાંબી બીમારી બાદ નિધન થયું હતું. પૂર્વ રાષ્ટ્રપતિના નિધન અંગે તેમના પુત્ર અભિજિત મુખર્જીએ ટ્વીટ કર્યું છે. તેમને દિલ્હીની સૈન્ય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, તેમના ફેફસાના ચેપને કારણે, સેપ્ટિક શોકની સ્થિતિ લર્જાઇ હતી. પ્રણવ મુખર્જીની આ મહિનામાં બ્રેન સર્જરી થઇ હતી.

આ પણ વાંચો: કોર્ટની અવગણના મામલે આજે SC પ્રશાંત ભૂષણને સજાનું એલાન કરી શકે












Click it and Unblock the Notifications
