For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Ek Nazar: રાજ્યવાર ચૂંટણીની તારીખો અને મુખ્ય જાહેરાતો પર

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 5 માર્ચ: ચૂંટણી પંચે બુધવારે લોકસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત કરી દિધી છે. આગામી લોકસભાની ચૂંટણી નવ તબક્કામાં પુરી કરવામાં આવશે જે 7 એપ્રિલથી માંડીને 12 મે દરમિયાન યોજાશે. મતદાન ગણતરી 16 મેના રોજ યોજાશે. બુધવારે મુખ્ય ચૂંટણી કમિશ્નરે પત્રકાર પરિષદ કરી તારીખોની જાહેરાત કરી દિધી. આ સાથે જ દેશમાં આચાર સંહિતા લાગૂ થઇ જશે. વી એસ સંપત્તે કહ્યું હતું કે લોકસભાની ચૂંટણીની સાથે ત્રણ રાજ્યો આંધ્ર પ્રદેશ, ઓરિસ્સા અને સિક્કિમમાં વિધાનસભાની ચૂંટણી પણ યોજાશે.

ચૂંટણી પંચની મુખ્ય જાહેરાતો પર એક નજર

- 16 મેના મત ગણતરી થશે.

- 12 મેના રોજ નવમા અને અંતિમ તબક્કામાં ચૂંટણી

- 7 મેના રોજ આઠમા ચરણનું મતદાન

- 30 એપ્રિલના રોજ સાતમા ચરણની ચૂંટણી

- 24 એપ્રિલના રોજ છઠ્ઠા તબક્કાની ચૂંટણી યોજાશે.

- 17 એપ્રિલના રોજ પાંચમા તબક્કાની ચૂંટણી

- 12 એપ્રિલના રોજ ચોથા તબક્કાની ચૂંટણી

- 10 એપ્રિલના રોજ ત્રીજા તબક્કાની ચૂંટણી

- 9 એપ્રિલના રોજ બીજા તબક્કાની ચૂંટણી

-7 એપ્રિલના રોજ પ્રથમ તબક્કાની ચૂંટણી

- 9 તબક્કામાં યોજાશે લોકસભાની ચૂંટણી

- ચૂંટણીના ખર્ચ પર બાજ નજર રાખશે

- લોકસભાની ચૂંટણીમાં પ્રથમ વાર ફોટો વોટર સ્લિપ હશે

- સંવેદનશીલ બૂથ પર સુરક્ષાની ખાસ વ્યવસ્થા હશે

- 9 માર્ચ સુધી મતદાતા પોતાનું નામ ઉમેરાવી શકશે.

- મતદારોને જાગૃત કરવા માટે અભિયાન શરૂ કરવામાં આવશે.

- લોકસભામાં પ્રથમવાર 'નોટા' વિકલ્પ

- આજથી આચાર સંહિતા લાગૂ

- આ ચૂંટણીમાં 9 લાખ 30 હજાર પોલીંગ સ્ટેશન હશે.

- 98.6 ટકા મતદારો પાસે ઓળખપત્ર છે.

- 9 માર્ચના રોજ મતદારોને જોડવાનું વિશેષ અભિયાન

- પરીક્ષા, હવમાન, અને પાકને ધ્યાનમાં રાખી તારીખો નક્કી કરવામાં આવી.

- આ વખતે ચૂંટણીમાં 81.4 કરોડ મતદારો ભાગ લેશે.

- ગત ચૂંટણી કરતાં આ વખતે 10 કરોડ વધુ મતદારો

- 3 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજાવવાની છે.

- આંધ્ર પ્રદેશ, ઓરિસ્સા અને સિક્કિમમાં વિધાનસભાની ચૂંટણી

- 31 મે, 2014 સુધી નવી લોકસભાની રચના થશે.

અરૂણાચલ પ્રદેશ

અરૂણાચલ પ્રદેશ

અરૂણાચલ પ્રદેશ: 9 એપ્રિલ

બિહાર

બિહાર

બિહાર: 10, 17, 24, 30 એપ્રિલ અને 7, 12 મે

હરિયાણા

હરિયાણા

હરિયાણા: 10 એપ્રિલ

ગુજરાત

ગુજરાત

ગુજરાત: 30 એપ્રિલ

હિમાચલ પ્રદેશ

હિમાચલ પ્રદેશ

હિમાચલ પ્રદેશ: 7 મે

જમ્મૂ અને કાશ્મીર

જમ્મૂ અને કાશ્મીર

જમ્મૂ અને કાશ્મીર: 10, 17, 24, 30 એપ્રિલ અને 7 મે

ઝારખંડ

ઝારખંડ

ઝારખંડ: 10, 17 અને 24 એપ્રિલ

કર્ણાટક

કર્ણાટક

કર્ણાટક: 17 એપ્રિલ

કેરલ

કેરલ

કેરલ: 10 એપ્રિલ

મધ્ય પ્રદેશ

મધ્ય પ્રદેશ

મધ્ય પ્રદેશ: 10, 17 અને 24 એપ્રિલ

મહારાષ્ટ્ર

મહારાષ્ટ્ર

મહારાષ્ટ્ર: 10, 17 અને 24 એપ્રિલ

મણિપુર

મણિપુર

મણિપુર: 9 અને 17 એપ્રિલ

મેઘાલય

મેઘાલય

મેઘાલય: 9 એપ્રિલ

મિઝોરમ

મિઝોરમ

મિઝોરમ: 9 એપ્રિલ

નાગાલેંડ

નાગાલેંડ

નાગાલેંડ: 9 એપ્રિલ

ઓરિસ્સા

ઓરિસ્સા

ઓરિસ્સા: 10 અને 17 એપ્રિલ

પંજાબ

પંજાબ

પંજાબ: 30 એપ્રિલ

રાજસ્થાન

રાજસ્થાન

રાજસ્થાન: 17 અને 24 એપ્રિલ

સિક્કિમ

સિક્કિમ

સિક્કિમ: 12 એપ્રિલ

તમિલનાડુ

તમિલનાડુ

તમિલનાડુ: 24 એપ્રિલ

ત્રિપુરા

ત્રિપુરા

ત્રિપુરા: 7 અને 12 એપ્રિલ

ઉત્તર પ્રદેશ

ઉત્તર પ્રદેશ

ઉત્તર પ્રદેશ: 10,17, 24, 30 એપ્રિલ, 7 અને 12 મે

ઉત્તરાખંડ

ઉત્તરાખંડ

ઉત્તરાખંડ: 7 મે

પશ્વિમ બંગાળ

પશ્વિમ બંગાળ

પશ્વિમ બંગાળ: 17, 24, 30 એપ્રિલ અને 7, 12 મે

અંડબાન અને નિકોબાર દ્રિપ

અંડબાન અને નિકોબાર દ્રિપ

અંડબાન અને નિકોબાર દ્રિપ: 10 એપ્રિલ

અસમ

અસમ

અસમ: 7, 12 અને 24 એપ્રિલ

છત્તીસગઢ

છત્તીસગઢ

છત્તીસગઢ: 10,17, અને 24 એપ્રિલ

ગોવા

ગોવા

ગોવા: 17 એપ્રિલ

ચંદીગઢ

ચંદીગઢ

ચંદીગઢ: 12 એપ્રિલ

દાદર અને નગર હવેલી

દાદર અને નગર હવેલી

દાદર અને નગર હવેલી: 12 એપ્રિલ

દમણ અને દીવ

દમણ અને દીવ

દમણ અને દીવ: 30 એપ્રિલ

લક્ષ્યદ્રીપ

લક્ષ્યદ્રીપ

લક્ષ્યદ્રીપ: 10 એપ્રિલ

પોડેંચેરી

પોડેંચેરી

પોડેંચેરી: 24 એપ્રિલ

English summary
The schedule was announced by Chief Election Commissioner V S Sampath along with Election Commissioners H S Brahma and Dr Nasim Zaidi at a press conference held at Vigyan Bhavan in the national capital.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X