For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હવે સામે આવશે ગુજરાતના રમખાણોની સચ્ચાઇ, કમીશન આપશે રિપોર્ટ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી (વિવેક શુક્લા): અંતે 2002માં સાબરમતી એક્સપ્રેસને ફૂંકવા અને ત્યારબાદ ભડકેલા રમખાણોના કારણોની તપાસ માટે બનાવેલી નાણાવટી કમીશનો કાર્યકાળ ગત શુક્રવારે ખતમ થઇ ગયો છે. હવે તે બે અઠવાડિયામાં પોતાનો રિપોર્ટ સોંપી દેશે. કમિશનને ઘણીવાર એક્સટેંશન મળ્યું.

પહેલાં આ કમિશનનો કાર્યકાળ 30 જૂન, 2013ના રોજ ખતમ થવાનો હતો. ત્યારે તેનો કાર્યકાળ 19મી વાર વધારવામાં આવ્યો. આ કમિશનની રચના 3 માર્ચ 2002ના રોજ કરવામાં આવી હતી.

18-modi

સાબરમતી એક્સપ્રેસને ફૂંકી મારવી
નાણાવટી કમિશનને 2008માં પોતાની તપાસના એક ભાગને સોંપી દિધો હતો. તેમાં તેણે કહ્યું હતું કે ગોધરા સ્ટેશન પર સાબરમતી એક્સપ્રેસમાં આગ લગાવવી સુનિશ્વિત કાવતરાનું પરિણામ હતું.

નાણાવટી કમીશને પોતાના કાર્યકાળ દરમિયાન હજારો લોકો સાથે વાત કરી જેથી સાબરમતી એક્સપ્રેસને ફૂંકવા અને ત્યારબાદ ભડકેલા ભયાનક રમખાણોની સચ્ચાઇ દેશ સમક્ષ આવી શકે.

English summary
Nanavati commission will submit report on 2002 Gujarat riots within two weeks. Gujarat government constituted it.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X