પત્નીએ પતિ પર પાંચ મિત્રો સાથે મળીને દુષ્કર્મ કરવાનો આરોપ લગાવ્યો
હરદોઈમાં એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. અહીંના મલાવવા ચોકી વિસ્તારના એક ગામમાં મહિલાએ પોતાના પતિ પર પાંચ સાથીઓ સાથે મળીને દુષ્કર્મ કરવાનો આરોપ લગાવ્યો છે.
હરદોઈમાં એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. અહીંના મલાવવા ચોકી વિસ્તારના એક ગામમાં મહિલાએ પોતાના પતિ પર પાંચ સાથીઓ સાથે મળીને દુષ્કર્મ કરવાનો આરોપ લગાવ્યો છે. ત્યારપછી મહિલા પોતાના પતિ અને તેના પાંચ સાથીઓ પર કેસ નોંધવાની માંગ લઈને ધરના પર બેસી છે. પરંતુ ઘણી સમજાવટ પછી પોલીસે મહિલાના ધરના પુરા કરાવ્યા અને આખા મામલે જાંચ કરીને યોગ્ય કાર્યવાહી કરવાની વાત પણ કહી છે.

આખો મામલો હરદોઈના મલાવવા વિસ્તારનો છે, જ્યાં એક ગામમાં રહેતી મહિલાએ પોતાના પતિ પર જ સાથીઓ સાથે મળીને દુષ્કર્મ કરવાનો આરોપ લગાવ્યો છે. મહિલા ઘ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે કે તેનો પતિ તેને રાખવા માંગતો ના હતો એટલા માટે તેને હેરાન પણ કરતો હતો. મહિલા અનુસાર પતિએ તેના પર જીવલેણ હુમલો પણ કર્યો હતો. આ મામલે પતિ વિરુદ્ધ જીવલેણ હુમલા સહીત દહેજ માટે ઉત્પીડન કરવાનો કેસ નોંધી લેવામાં આવ્યો છે.
આ પણ વાંચો: લંપટ શિક્ષકે 5 વર્ષની વિદ્યાર્થિની પર દુષ્કર્મ આચર્યું, થઈ ધરપકડ
મહિલાનો આરોપ છે કે હાલમાં તે તેના પિયરે રહે છે. એક દિવસ તેનો પતિ તેના પાંચ મિત્રો સાથે જબરજસ્તી ઘરમાં ઘુસી આવ્યો અને તેનો બળાત્કાર કર્યો. આરોપ છે કે મહિલા ચોકી ગઈ પરંતુ તેની રિપોર્ટ નોંધવામાં નહીં આવી, જેને કારણે તે ભયભીત છે. મહિલાને ડર લાગી રહ્યો છે કે તેની સાથે કંઈક ખોટું ના થાય. એસપી જ્ઞાનચંદ સિંહ ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે આખા મામલે જાંચ કર્યા પછી કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચો: નાબાલિક અને તેની માં સાથે રેપ, 7 પોલીસકર્મીઓ સહીત 18 પર કેસ
-
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ










Click it and Unblock the Notifications
