For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હેપ્પી હોળી! તસવીરોમાં જુઓ દેશભરની ધૂળેટીની મસ્તી

|
Google Oneindia Gujarati News

હોળી, ધૂળેટી આ બન્ને તહેવારો રંગો, આસ્થા અને મસ્તીના તે તહેવારો છે જે નાના મોટા સૌ કોઇના ચહેરા પર સ્માઇલ લાવી દે છે. આ એક તહેવાર તેવા તહેવાર જેને રમવાની મજા જ કંઇક ખાસ છે. જો કે હાલ તો પાણી બચાવવાની માંગ સાથે અનેક લોકો સૂકી હોળી જ રમી રહ્યા છે પણ તેમ છતાં હોળીની મઝા જ કંઇ ખાસ છે.

ત્યારે આજે અમે તમને ભારત ભરમાં આ તહેવાર કેટલી ધામધૂમથી ઉજવાઇ રહ્યો છે તેની કેટલીક ખાસ તસવીરો દેખાડવાના છીએ. મુંબઇ, અમદવાદ, મથુરા, દ્રારકા અને રાજસ્થાનની લઠ માર હોળીની તમામ રંગબેરંગી તસવીરો જુઓ નીચેના આ રંગબેરંગી ફોટોસ્લાઇડરમાં...

મુંબઇની બાળકોની હોળી

મુંબઇની બાળકોની હોળી

મુંબઇમાં દ્રિવ્યાંગોએ હોળી અને રંગોના આ તહેવારોને કંઇક આ રીતે ઉજવ્યો. એક બીજા પર ગુલાલ લગાડીને!

જમ્મુની હોળી

જમ્મુની હોળી

તો જમ્મુમાં પણ લોકોએ હોળીનો આ પર્વ ધામધૂમથી ઉજવ્યો અને કહ્યું બુરા ના માનો હોળી છે.

જયપુરની હોળી

જયપુરની હોળી

રંગોની શહેર જયપુરમાં આવેલ ગોવિંદ દેવજી મંદિરમાં હરિભક્તોનો કાનુડાની હોળીની પિચકારીની મઝા કંઇક આ રીતે માણી.

શિમલાની ઠંડીવાળી હોળી

શિમલાની ઠંડીવાળી હોળી

તો શિમલામાં પણ હોળીનો આ ઉત્સવ અહીંની યુવતીઓ ભારે ધામધૂમથી ઉજવ્યો. અને સ્વેટર પહેરાય તેવી ઠંડીમાં પણ રંગોની મઝા માણી.

અમદાવાદ

અમદાવાદ

અમદાવાદના પ્રસિદ્ધ જગન્નાથજી મંદિરમાં પણ ઠાકોરજીના ભક્તોએ ભગવાન સાથે રમી હોળી.

કોલકત્તા

કોલકત્તા

રંગોના આ તહેવારમાં ભારતીયો કરતા પણ વધુ મજા માણી કોલકત્તાના આ વિદેશીઓએ. જેમના રમી રંગોની હોળી.

અમદાવાદ

અમદાવાદ

તો અમદાવાદના સ્વામિનારાયણ મંદિરમાં પણ ભક્તોએ કંઇક આ રીતે રમી ગુલાબી હોળી.

સેલ્ફી વાળી હોળી

સેલ્ફી વાળી હોળી

તો કોલક્તામાં વિદેશીઓએ રંગોમાં રંગાઇને કંઇક આ રીતે પોતાની સેલ્ફી વાળી હોળીની મજા માણી.

કોલકત્તા

કોલકત્તા

તો કોલકત્તામાં વિદેશીઓએ કંઇક આ રીતે માણી હોળીની મઝા.

હોળી

હોળી

જો કે યુવાન યુવક યુવતીઓએ આ હોળીના તહેવારની સૌથી વધુ મઝા માણી. અને તેમની ખુશી તેમના ચહેરા પર સાફ દેખાઇ રહી છે.

જવાનોની હોળી

જવાનોની હોળી

24 કલાક દેશની જનતાની સુરક્ષામાં વ્યસ્ત રહેતા જવાનાએ પણ માણી હોળીની મજા. આ ફોટો છે પટનાનો.

હુંઇ મેં કિષ્ણ દિવાની

હુંઇ મેં કિષ્ણ દિવાની

તો મથુરામાં પણ વિધવાઓએ માણી ફૂલોની હોળી. નોંધનીય છે મથુરામાં અનેક જગ્યાઓ પર વિધવા મહિલાઓએ મંદિરની અંદર જઇને હોળી ઉજવી.

રંગ દે તું મોહે ગેરુંઆ

રંગ દે તું મોહે ગેરુંઆ

તો મુંબઇની મરાઠી અભિનેત્રી કેસરી પણ હોળીના રંગોની મઝા માણી લોકોને પાણી વગરની ડ્રાય હોળી રમવાનું કહ્યું.

લઠ માર હોળી

લઠ માર હોળી

મથુરામાં લઠ માર હોળી દરમિયાન એક મહિલા પોલિસની લાઠી પર લાઠીનો પ્રહાર કરી રહી છે. અને જ્યાં જવાન આશ્ચર્યચકિત છે ત્યાં જ મહિલા કહી રહી છે કે બુરા ના માનો હોળી હૈ.

English summary
Holi Celebration in India
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X