For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

PICS: ટ્વિટર પર જામ્યું ભારત-પાકિસ્તાનનું યુદ્ધ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 9 ઓક્ટોબર: બોર્ડર પર સીઝફાયર ફક્ત સેના કે સરકાર જ નહી પરંતુ તેનાથી પણ વધુ સામાન્ય લોકોની ચિંતા વધી ગઇ છે. પાકિસ્તાન દ્વારા જમ્મૂ-કાશ્મીર સીમા પર ગોળીબારી ચાલુ છે. કઠુઆ, સાંબા, કાનાચક અને અખનૂર સેક્ટરમાં પણ ફાયરિંગ કરવામાં આવી રહી છે. તેમાં અત્યાર સુધી આઠ લોકોના મોત નિપજ્યાં છે, જ્યારે 85 લોકોને ઇજા પહોંચી છે.

તો બીજી તરફ બોર્ડર ઉપરાંત સોશિયલ મીડિયા પર પણ ભારત અને પાકિસ્તાન વચ્ચે જોરદાર જંગ ચાલુ છે. બંને દેશોના સામાન્ય લોકો સોશિયલ સાઇટ ટ્વિટરના માધ્યમથી પોતાના ગુસ્સાને વ્યક્ત કરી રહ્યાં છે. ટ્વિટર પર એકતરફ જ્યાં #CowardModi ટ્રેંડ છે તો બીજી તરફ #BuzdilPakistan પર લોકો જોરદાર પોતાની ભડાસ કાઢી રહ્યાં છે અને એકબીજાને મુંહતોડ જવાબ આપી રહ્યાં છે. આ આખી ગતિવિધિઓથી આપણે કહી શકીએ કે બે દેશો વચ્ચે આ જંગ હવે સીમાની સાથે-સાથે મીડિયા પર પણ શરૂ થઇ ચૂકી છે.

સ્લાઇડરમાં જુઓ ટ્વિટર પર શરૂ થયેલી ભારત-પાક જંગની ઝલક:

લોકોનો ગુસ્સો

ટ્વિટર પર લોકો પાકિસ્તાનની ઉપર જોરદાર પોતાનો ગુસ્સો કાઢી રહ્યાં છે

પાક પર હુમલો

ટ્વિટરના માધ્યમથી લોકો પાકિસ્તાન પર જોરદાર શબ્દોના બાણ ચલાવી રહ્યાં છે.

પાક સેના પર હુમલો

પાકિસ્તાન અને પાક સેના પર હુમલોનો સિલસિલો ખૂબ ટ્રેંડ પકડતો જોવા મળી રહ્યો છે.

પાક પર કહેર

ભારતના નાગરિક પાકિસ્તાનને ટ્વિટરના માધ્યમથી ભારતની ઉપલબ્ધિઓ અને પાકની નિષ્ફળતાઓ ગણાવી રહ્યાં છે.

#CowardModi

તો બીજી તરફ #CowardModi પર પાકિસ્તાન અથવા પાકના પક્ષમાં રાખનાર લોકો હુમલા કરી રહ્યાં છે.

મોદી જવાબદાર

પાકિસ્તાનમાં #CowardModi સૌથી વધુ ટ્રેંડમાં ચાલી રહ્યો છે.

ભારતનો વિરોધ

પાકિસ્તાનના લોકો સરહદ પર થઇ રહેલા ટેંશન માટે ભારતને જવાબદાર ગણી રહ્યાં છે.

સામાન્ય પ્રજા પરેશાન

બોર્ડર પર થઇ રહેલા ફાયરિંગનો સૌથી વધુ પ્રભાવ ત્યાં વસવાટ કરતાં લોકો પર પડી રહ્યો છે.

પીએમ પર પ્રહાર

ટ્વિટરના માધ્યમથી બંને દેશોના વડાપ્રધાન પર જોરદાર નિશાન સાધવામાં આવી રહ્યું છે.

English summary
Apart from border of Jammu and Kashmir, India Pakistan war in on heights on social site twitter.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X