For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઓડિશામાં અગ્ની-4 પરમાણુ મિસાઇલનું સફળ પરિક્ષણ કરાયું

|
Google Oneindia Gujarati News

missile
ભુવનેશ્વર, 19 સપ્ટેમ્બર: ભારતે બુધવારે ઓડિશા ખાતે પરમાણુ ગ્રસ્ત અગ્ની-4 મિસાઇલનું સફળ પરિક્ષણ કરી લીધું છે. નવી પેઢીની આ મિસાઇલ 3,500 કિલો મીટર દૂરનું લક્ષ્ય ભેદી શકે છે. ભુવનેશ્વરથી 200 કિમી દૂર આવેલા ભદ્રક જિલ્લાના ધામરા પાસેના વ્હીલર દ્વિપમાં આ પરિક્ષણ કરવામાં આવ્યું હતું.

ડીઆરડીના પ્રવક્તા રવિ કુમારે જણાવ્યુ કે આ પરિક્ષણ સફળ રહ્યુ અને તેમાં મિશનનાં દરેક ઉદ્દેશ્ય પાર પડ્યા. આ પહેલા 25 ઓગસ્ટે ભારતે પૃથ્વી-2 પરમાણુ મિસાઇલનું સફળ પરિક્ષણ કર્યુ હતું.

ભૂમિગત હૂમલો કરનાર આ 350 કિલોમીટરની રેંજવાળી મિસાઇલનું અહીંથી 230 કિમી દૂર બાલાસોર જિલ્લાના ચાંદીપૂરમાં ઈંટીગ્રેટેડ ટેસ્ટ રેંજ દ્વારા પરિક્ષણ કરવામાં આવ્યુ. દેશની આ પ્રથમ સ્વનિર્મિત બેલિસ્ટિક મિસાઇલ છે.

English summary
India has successfully test Agni-IV ballistic missile.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X