રાજસ્થાનના શ્રીગંગાનગરમાં સેનાએ પાકિસ્તાની ડ્રોન તોડી પાડ્યું

રાજસ્થાનના શ્રીગંગાનગરમાં ભારતીય સેનાએ એક પાકિસ્તાની ડ્રોન તોડી પાડ્યું છે. આ ડ્રોન તે સમયે તોડી પાડવામાં આવ્યું જયારે તે પાકિસ્તાની સીમાથી ભારતીય સીમમાં દાખલ થયું

રાજસ્થાનના શ્રીગંગાનગરમાં ભારતીય સેનાએ એક પાકિસ્તાની ડ્રોન તોડી પાડ્યું છે. આ ડ્રોન તે સમયે તોડી પાડવામાં આવ્યું જયારે તે પાકિસ્તાની સીમાથી ભારતીય સીમમાં દાખલ થયું અને તેને ભારતીય વાયુ ક્ષેત્રનું ઉલ્લંઘન કર્યું. 26 ફેબ્રુઆરીના બાલાકોટ હુમલા પછી પાકિસ્તાનનું આ ત્રીજું ડ્રોન છે, જેને ભારતીય સીમમાં તોડી પાડવામાં આવ્યું છે.

Indian Army

બીજી બાજુ બોર્ડર સિક્યોરિટી ફોર્સ (બીએસએફ) ઘ્વારા જણાવવામાં આવ્યું કે શનિવારે સવારે પાંચ વાગ્યે આ ડ્રોન ભારતીય સીમમાં દાખલ થવાની કોશિશ કરી રહ્યું હતું. આ ડ્રોન જેવું નજરમાં આવ્યું તેની સાથે જ ભારતીય સેના ઘ્વારા ફાયરિંગ કરવામાં આવી, જયારે ગામના લોકોએ પણ જણાવ્યું કે તેમને બોર્ડરના પશ્ચિમી વિસ્તારમાં ગોળીબારીનો અવાઝ સાંભળ્યો હતો.

આ પણ વાંચો: હવે જો કોઈ આતંકી હુમલો થયો તો ફરીથી થશે એર સ્ટ્રાઈક

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X