કેરલમાં ખુલ્યો દેશનો સૌથી મોટો શોપિંગ મોલ

25 લાખ વર્ગ મીટરમાં ફેલાયેલ આ મોલનું નિર્માણ યુએઇના વેપારી એમ એ યૂસૂફ અલીએ કર્યું છે. યુસુફ કેરલના રહેવાસી છે. એનઆરઆઇ કેન્દ્રિય મંત્રી વ્યાલાર રવિ, રજ્યના નેતા પ્રતિપક્ષ વી એસ અચ્યુતાનંદ, ચાંડીના કેટલાક કેબિનેટ સહયોગીઓ સહિત કેરલના અન્ય મોટા નેતાઓ રવિવારે આ ઉદઘાટનમાં હાજર રહ્યાં હતા.
આ મોલમાં નવ સિનેમાઘર, 32 સ્વસંચાલિત સીડીઓ, લિફ્ટ અને ટ્રેવલેટર છે. અહી 30,000 કાર પાર્કિંગ કરવાની સુવિધા સાથે 3,500 સીટવાળી રેસ્ટોરન્ટ છે.












Click it and Unblock the Notifications
