ISROએ જાહેર કર્યા લેખિત પરીક્ષાના એડમિટ કાર્ડ, આવી રીતે ડાઉનલોડ કરો

ISROએ જાહેર કર્યા લેખિત પરીક્ષાના એડમિટ કાર્ડ, આવી રીતે ડાઉનલોડ કરો

ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ISRO)એ પોતાના સત્તાવાર વેબસાઈટ પર ટેક્નિકલ સહાયક, વૈજ્ઞાનિક આસિસ્ટન્ટ અને પુસ્તકાલય આસિસ્ટન્ટના પદો પર ભરતી પરીક્ષા માટે એડમિટ કાર્ડ જાહેર કરી દીધા છે. જે ઉમેદવારોએ આ પરિક્ષા માટે અરજીઓ કરી છે, તેઓ હવે ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠનની સત્તાવાર વેબસાઈટ isro.gov.inથી પોતાની પરીક્ષાના એડમિટ કાર્ડને ડાઉનલોડ કરી શકે છે.

isro

ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન દ્વારા દેશભરના વિવિધ પરીક્ષા કેન્દ્રો પર 15 માર્ચ 2020ના રોજ લેખિત પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. આ ભરતી પરીક્ષા કુલ 63 ખાલી પદો માટે લેવામાં આવી રહી છે. પરીક્ષાની તારીખ, કેન્દ્ર તથા સમય જેવી અન્ય તમામ જાણકારીઓ ઉમેદવારોના એડમિટ કાર્ડ પર નોંધેલી છે.

ઉમેદવારો પોતાનું ISRO exam admit card 2020 સત્તાવાર વેબસાઈટ અથવા નીચે આપેલ સીધી લિંકથી ડાઉનલોડ કરી શકે છે.

કેવી રીતે ડાઉનલોડ કરશો એડમિટ કાર્ડ?

  • સ્ટેપ 1- સૌથી પહેલા ઉમેદવાર ISROની સત્તાવાર વેબસાઈટ isro.gov.in પર જાવ.
  • સ્ટેપ 2- હોમપેજ પર રિક્રૂટમેન્ટ સેક્શન વાળા વિકલ્પ પર ક્લિક કરો.
  • સ્ટેપ 3- હવે Advt no: RMT 311, RMT 312, RMT 313 ડાઉનલોડ લેખિત પરીક્ષા એડમિટ કાર્ડ લિંક પર ક્લિક કરો.
  • સ્ટેપ 4- હવે નવું પેજ ખુલશે, જ્યાં ઉમેદવારોને કરેલ અરજી મુજબ એડમિટ કાર્ડની લિંક ઉપલબ્ધ થશે તે ક્લિક કરો.
  • સ્ટેપ 5- ઉમેદવાર માંગેલી જાણકારી નોંધી, સબમિટ બટન પર ક્લિક કરે.
  • સ્ટેપ 6- હવે સ્ક્રીન પર એડમિટ કાર્ડ દેખાશે, તેને ડાઉનલોડ કરો.
  • સ્ટેપ 7- એડમિટ કાર્ડની એક પ્રિન્ટ આઉટ કાઢી લો.

ISROની સત્તાવાર વેબસાઈટ માટે અહીં ક્લિક કરો.
ISRO પરીક્ષા એડમિટ કાર્ડ 2020ને ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.

આ પણ વાંચો- Yes Bank: RBIના પ્રતિબંધ પહેલા ખાતાધારકોએ 6 મહિનામાં 18000 કરોડ ઉપાડ્યા

સરકારી નોકરીની અન્ય અપડેટ માટે અહીં ક્લિક કરો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X