J & K Phase 2 Election 2024 Voting Live: કાશ્મીરમાં બીજા તબક્કામાં સાંજે 5 વાગ્યા સુધી 54 ટકા મતદાન
Jammu and Kashmir Phase 2 Election 2024 Voting Live Updates and Latest News: જમ્મુ કાશ્મીરમાં બીજા ચરણનું મતદાન થવા જઈ રહ્યું છે. આ ચરણમાં રાજ્યની 26 સીટો પર લોકો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે.
જમ્મુ કાશ્મીરમાં ત્રણ ચરણમાં મતદાન યોજાઈ રહ્યું છે. 18 સપ્ટેમ્બરે પહેલા ચરણનું મતદાન શાંતિપુર્ણ રીતે સમાપ્ત થયા બાદ હવે રાજ્યમાં 25 સપ્ટેમ્બરે બીજા ચરણનું મતદાન યોજાઈ રહ્યું છે. આ પછી 1 ઓક્ટોબરે અંતિમ ચરણનું મતદાન યોજાશે.

જમ્મુ કાશ્મીરમાં સાંજે 5 વાગ્યા સુધી 54 ટકા મતદાન
54% voter turnout recorded till 5pm in second phase of the Jammu & Kashmir Assembly elections pic.twitter.com/T4fuEZpcfC
— ANI (@ANI) September 25, 2024
કટરા મતદાન મથકનું દ્રશ્ય
#WATCH | J&K Assembly elections | Reasi: Voters in queues at a polling station in Katra of Shri Mata Vaishno Devi Assembly constituency.
— ANI (@ANI) September 25, 2024
PDP has contested Partap Krishan Sharma, BJP has contested Baldev Raj Sharma and Congress has contested Bhupinder Singh from here pic.twitter.com/37QlteFvvY
કાશ્મીરમાં મતદારોમાં ઉત્સાહ, 3 વાગ્યા સુધી 46.12% મતદાન નોંધાયુ
Jammu & Kashmir Assembly elections | 46.12% voter turnout recorded till 3 pm in the second phase of polling in 26 constituencies in six districts of the UT pic.twitter.com/2lINynkljt
— ANI (@ANI) September 25, 2024
જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણી મુદ્દે કોંગ્રેસ નેતા સુપ્રિયા શ્રીનેતે શું કહ્યું?
#WATCH | Chandigarh: On J&K elections, Congress leader Supriya Shrinate says, "Breakthrough elections are going on in Jammu and Kashmir. J&K is electing for its future. There has been complete mismanagement and unemployment in Jammu and Kashmir for the last 10 years... Their… pic.twitter.com/iViWhyF1i9
— ANI (@ANI) September 25, 2024
મોહમ્મદ કાલુએ કહ્યું...
#WATCH | J&K assembly elections | After casting his vote in Reasi, Mohd Kalu - who says that he gave up terrorist activities in 2004, says, "It feels great...I would like to urge everyone - step forward and elect your government. This will lead to a good life...That time (in the… pic.twitter.com/oxpkqU18F6
— ANI (@ANI) September 25, 2024
જમ્મુ-કાશ્મીર અન્ય રાજ્યોના લોકો ચલાવે છે - રાહુલ ગાંધી
જમ્મુ-કાશ્મીર સાથે અન્યાય થયો છે - રાહુલ ગાંધી
#WATCH | J&K elections | In Jammu, Congress MP & Lok Sabha LoP Rahul Gandhi says, "In the history of India, after 1947 several UTs were turned into states. States were divided - Telangana was formed out of Andhra Pradesh, Jharkhand was formed out of Bihar, Chhattisgarh was carved… pic.twitter.com/EXOesUOuFJ
— ANI (@ANI) September 25, 2024
મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું...
#WATCH दिल्ली: जम्मू और कश्मीर विधानसभा चुनाव के दूसरे चरण के मतदान को लेकर मुख्य चुनाव आयुक्त राजीव कुमार ने कहा, "लोग बड़ी संख्या में मतदान करने के लिए निकल रहे हैं... हमें बहुत खुशी है कि पूरी घाटी और जम्मू में उत्साह के साथ मतदान हो रहा है... चाहे श्रीनगर की घाटी हो, चाहे वो… pic.twitter.com/hS9R1zx9t6
— ANI_HindiNews (@AHindinews) September 25, 2024
કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ કહ્યું...
અલ્તાફ બુખારીએ કહ્યું
અમર અબ્દુલ્લા માટે અતિ મહત્વની છે આ બે બેઠક
ઓમર અબ્દુલ્લાએ કહ્યું કે...
કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે કહ્યું...
રાહુલ ગાંધીએ ટ્વિટ કર્યું
સવારે 9 વાગ્યા સુધી ક્યાં અને કેટલું મતદાન
જમ્મુ-કાશ્મીરમાં સવારે 9 વાગ્યા સુધી 10.22 ટકા મતદાન
जम्मू-कश्मीर विधानसभा चुनाव के दूसरे चरण में सुबह 9 बजे तक 10.22% मतदान हुआ। pic.twitter.com/lhOMT7HvLx
— ANI_HindiNews (@AHindinews) September 25, 2024
7 વર્ષ નાના પુરુષ સાથે પ્રેમમાં હતી, જાણો મહેબૂબા મુફ્તીની પ્રેમ કહાની
જેકેએનસીના ઉમેદવાર અબ્દુલ રહીમ રાથેરે જણાવ્યું કે,
#WATCH जम्मू-कश्मीर: चरार-ए-शरीफ विधानसभा सीट से JKNC उम्मीदवार अब्दुल रहीम राथर ने कहा, "यह खुशी की बात है कि जम्मू-कश्मीर की जनता 10 साल बाद मतदान कर रही है... पिछले 10 सालों से जनता को काफी मुश्किलों का सामना करना पड़ रहा है... मैं मतदाताओं से अपील करता हूं कि वे बड़ी संख्या… https://t.co/llm9i13tYU pic.twitter.com/mYejmHYaOK
— ANI_HindiNews (@AHindinews) September 25, 2024












Click it and Unblock the Notifications
