• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

જમ્મુ કાશ્મીર: ઇન્ટરનેશનલ બોર્ડરથી BSF જવાન ગાયબ

|

જમ્મુ-કાશ્મીરમાં આંતરરાષ્ટ્રીય બોર્ડર (આઈબી) માંથી બીએસએફનો એક જવાન ગુમ થયો છે. જમ્મુના આરએસ પુરામાં આ જવાન અરનીયા સેક્ટરમાંથી ગાયબ થયાના સમાચાર છે. બીએસએફ દ્વારા આ ઘટના અંગે નિવેદન પણ બહાર પાડવામાં આવ્યું છે. બીએસએફ તરફથી જાણવા મળ્યું છે કે આ જવાન અરનીયા સેક્ટરમાં પેટ્રોલ ડ્યુટી પર હતો, તે જ સમયે તે ગુમ થયો હતો. હાલમાં આ ઘટનામાં વધુ માહિતીની રાહ જોવાઇ રહી છે.

શનિવારે જમ્મુ-કાશ્મીરમાં બે અલગ અલગ એન્કાઉન્ટરમાં છ આતંકવાદીઓ માર્યા ગયા હતા. તે જ સમયે, એક સૈનિક પણ શહીદ થયો હતો અને બે પોલીસકર્મી પણ ઘાયલ થયા હતા. કહેવામાં આવી રહ્યું છે કે માર્યા ગયેલા આતંકવાદીઓ હિઝબુલ મુજાહિદ્દીન સંગઠનના છે અને તેમની પાસેથી મોટી માત્રામાં હથિયારો અને દારૂગોળો મળી આવ્યો છે.

યુપી-બિહારમાં વરસાદ અંગે રેડ એલર્ટ, 70 કરતા વધારે લોકોની મૌત

English summary
Jammu and Kashmir: Jawans disappear from International Border
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X