For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કર્ણાટક મતગણતરી પૂર્ણ : કોંગ્રેસે 121, BJPએ 40, JDSએ 40 બેઠકો મેળવી

|
Google Oneindia Gujarati News

karnataka-assembly-election-2013
બેંગલોર, 8 મે :

અપડેટ : 03.30 PM

કર્ણાટકમાં મતગણતરી પૂરી થઇ છે. કર્ણાટક વિધાનસભા ચૂંટણી 2013માં પક્ષવાર સ્થિત જોઇએ તો કોંગ્રેસ 121 બેઠક, ભાજપ 40 બેઠક, જેડી(એસ) 40 બેઠક, કેજેપી 6 બેઠક, બીએસઆર કોંગ્રેસ 4 બેઠક, અપક્ષો 7 બેઠકો અને અન્યોએ 5 બેઠકો પર વિજય મેળવ્યો છે. વર્ષ 2008માં ભાજપે 110, કોંગ્રેસે 80, જેડી(એસ)એ 28 અને અપક્ષોએ 7 બેઠકો મેળવી હતી.

અપડેટ : 02.30 PM

મતગણતરીના લેટેસ્ટ આંકડા દર્શાવે છે કે કોંગ્રેસે 113 બેઠક પર, ભાજપે 38 બેઠક પર, જેડી(એસ)એ 36 બેઠક પર, કેજેપી 5 બેઠક પર, બીએસઆર કોંગ્રેસે 4 બેઠકો પર વિજય મેળવી લીધો છે. નવ અપક્ષ ઉમેદવારોનો અને એક બેઠક પર અન્યનો વિજય થયો છે. જ્યારે લીડ ગણતરી અનુસાર કોંગ્રેસ 08, ભાજપ 02, જેડી(એસ) 05, કેજેપી 02, બીએસઆર (કોંગ્રેસ) 01 અને અન્યો 02 બેઠકો પર આગળ છે.

કર્ણાટક મતગણતરી : કોંગ્રેસની વિજયકૂચમાં ભાજપ કચડાયું

અપડેટ : 01.30 PM

મતગણતરીના લેટેસ્ટ આંકડા દર્શાવે છે કે કોંગ્રેસે 99 બેઠક પર, ભાજપે 28 બેઠક પર, જેડી(એસ)એ 30 બેઠક પર, કેજેપી 3 બેઠક પર, બીએસઆર કોંગ્રેસે 3 બેઠકો પર વિજય મેળવી લીધો છે. આઠ અપક્ષ ઉમેદવારોનો અને એક બેઠક પર અન્યનો વિજય થયો છે. જ્યારે લીડ ગણતરી અનુસાર કોંગ્રેસ 22, ભાજપ 12, જેડી(એસ) 10, કેજેપી 3, બીએસઆર (કોંગ્રેસ) 1 અને અન્યો 4 બેઠકો પર આગળ છે.

અપડેટ : 12.30 PM

મતગણતરીના લેટેસ્ટ આંકડા દર્શાવે છે કે કોંગ્રેસે 62 બેઠક પર, ભાજપે 13 બેઠક પર, જેડી(એસ)એ 18 બેઠક પર, કેજેપી 1 બેઠક પર, બીએસઆર કોંગ્રેસે 2 બેઠકો પર વિજય મેળવી લીધો છે. ચાર અપક્ષ ઉમેદવારોનો પણ વિજય થયો છે. જ્યારે લીડ ગણતરી અનુસાર કોંગ્રેસ 55, ભાજપ 27, જેડી(એસ) 23, કેજેપી 6, બીએસઆર (કોંગ્રેસ) 1 અને અન્યો 7 બેઠકો પર આગળ છે.

અપડેટ :11.30 AM

પ્રાપ્ત આંકડા અનુસાર કોંગ્રેસે 15 બેઠક પર, ભાજપે 3 બેઠક પર, જેડી(એસ)એ 5 બેઠક પર, બીએસઆર કોંગ્રેસે 2 બેઠકો પર વિજય મેળવી લીધો છે. બે અપક્ષ ઉમેદવારોનો પણ વિજય થયો છે. જ્યારે લીડ ગણતરી અનુસાર કોંગ્રેસ 110, ભાજપ 42, જેડી(એસ) 47, કેજેપી 10, બીએસઆર (કોંગ્રેસ) 4 અને અન્યો 12 બેઠકો પર આગળ છે.

અપડેટ : 10.30 AM

કોંગ્રેસ ચાર બેઠકો જીત્યું. આ ચારેય બેઠકો દરિયા કિનારે આવેલી પુત્તુર (શકુંતલા શેટ્ટી), બેલ્ટાંગડી (વસંત બંગેરે), મુદીબિદ્રી (અભય ચંદ્રા) અને ગોવિંદરાજ નગર (પ્રિયા ક્રિશ્ના) છે. કોંગ્રેસે મેંગલોર, ઉડીપી, દેવનાગેરે, બેલ્લારીમાં સપાટો બોલાવ્યો છે.

અપડેટ : 10.00 AM

મત ગણતરી અનુસાર ભાજપ 40 બેઠકો પર, કોંગ્રેસ 103 બેઠકો પર, જેડીએસ 46 અને કેજેપી 9, બીએસઆર (કોંગ્રેસ) 3 બેઠકો પર આગળ છે.

કર્ણાટક વિધાનસભા મતગણતરી : કોંગ્રેસ 88, ભાજપ 40 બેઠકો પર આગળ

અપડેટ : 9.00AM

કર્ણાટકમાં મતદાન ગણતરીના પ્રાથમિક પરિણામો દર્શાવે છે કે એક્ઝિટ પોલના તારણ સાચા પડશે. ગણતરી અનુસાર ભાજપ 40 બેઠકો પર, કોંગ્રેસ 88 બેઠકો પર, જેડીએસ 39 અને કેજેપી 11 બેઠકો પર આગળ છે.

કર્ણાટક વિધાનસભા ચૂંટણી 2013 : મત ગણતરી શરૂ

કર્ણાટકમાં 223 બેઠકોની વિધાનસભાની ચૂંટણી માટે 5મેના રોજ મતદાન બાદ આજે સવારથી સુરક્ષાના કડક બંદોબસ્ત હેઠળ મતગણતરી ચાલુ થઈ ગઈ છે. ગઈ પાંચ મેએ 71.29 ટકા મતદાન થયું હતું જે રાજ્યમાં છેલ્લા 35 વર્ષમાં બીજી વારની હાઈએસ્ટ ટકાવારી ગણાય છે.

મતગણતરીમાં 2940 ઉમેદવારોનું ભાવિ નક્કી થશે. આ ચૂંટણી માટે આશરે 65,000 ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનનો ઉપયોગ કરાયો છે. તેમાં પડેલા મતોની ગણતરી માટે 52,000 પોલિંગ બૂથમાં સલામતી માટે 1.35 લાખ પોલીસકર્મીઓને તહેનાત કરવામાં આવ્યા છે.

મતદાન શાંતિપૂર્ણ રહ્યું હતું. કર્ણાટકમાં શાસક ભાજપની સરકાર ભ્રષ્ટાચારના આરોપોને કારણે ઘણી બદનામ થઈ છે અને તેને સત્તા પરથી દૂર કરવા કોંગ્રેસે જોરદાર પડકાર ફેંક્યો છે. મતદાનની ટકાવારી જોતાં સત્તામાં પરિવર્તન આવવાની સંભાવના છે. કોંગ્રેસ આઠ વર્ષ પછી ફરી સત્તા હાંસલ કરે એવી શક્યતા છે. બીજી બાજુ, ભાજપના સમર્થકોનો દાવો છે કે ઊંચી મતદાન ટકાવારીથી એમની પાર્ટીને લાભ થશે, કારણ કે ભાજપના સમર્થક મતદારો મોટી સંખ્યામાં મત આપવા નીકળ્યા હતા.

District Constituency Winner Party
Belgaum Nippani

Chikkodi-Sadalga PRAKASH HUKKERI Congress
Athani LAXMAN SANGAPPA SAVADI BJP
Kagwad BHARAMGOUD ALAGOUD KAGE BJP
Kudachi P.RAJEEV BSR Congress
Raibag AIHOLE DURYODHAN MAHALINGAPPA BJP
Hukkeri UMESH VISHWANATH KATTI BJP
Arabhavi BALACHANDRA LAXMANRAO JARKIHOLI BJP
Gokak JARKIHOLI RAMESH LAXMANRAO Congress
Yemkanmardi SATISH LAXMANARAO JARAKIHOLI Congress
Belgaum North FAIROZ NURUDDIN SAITH Congress
Belgaum South SAMBHAJI LAKSHMAN PATIL Independent
Belgaum Rural
Khanapur
Kittur INAMADAR DANAPPAGOUDA BASANAGOUDA Congress
Bailhongal VISHWANATH I PATIL KJP
Savadati ANAND ALIAS VISHWANATH CHANDRASHEKHAR MAMANI BJP
Ramdurg ASHOK MAHADEVAPPA PATTAN Congress
Bagalkote Mudhol GOVIND.M.KARJOL BJP
Terdal UMASHREE Congress
Jamkhandi SIDDU B. NYAMAGOUDA Congress
Bilagi J T PATIL Congress
Badami CHIMMANAKATTI BALAPPA BHIMAPPA Congress
Bagalkote METI HULLAPPA YAMANAPPA Congress
Hungund KASHAPPANAVAR VIJAYANAND SHIVASHANKRAPPA Congress
Bijapur Muddebihal APPAJI URF CHANNABASAVARAJ SHANKARAO NADAGOUD Congress
Devarahippargi
Basavan Bagevadi SHIVANAND S PATIL Congress
Babaleshwar‌ MB PATIL Congress
Bijapur City MAKBUL S BAGAWAN Congress
Nagthan RAJU ALAGUR Congress
Indi YASHAVANTARAYAGOUDA VITTALAGOUDA PATIL Congress
Sindagi
Gulbarga Afzalpur
Jewargi
Chittapur
Sedam
Chincholi
Gulbarga Rural
Gulbarga South
Gulbarga North
Aland
Bidar‌ Basavkalyan
Humanbad
Bidar‌ South
Bidar‌
Bhalki
Aurad
Raichur Raichur Rural
Raichur
Manvi
Devdurg‌
Lingasur
Sindhanur
Maski
Koppal Kushtagi
Kankagiri
Gangawati
Yelburga
Koppal
Gadag Shirahatti
Gadag
Ron
Naragund
Dharwad Navalgund
Kundgol
Dharwad
Hubli Dharwad East
Hubli Dharwad Central
Hubli Dharwad West
Kalghatgi
North Kanara Haliyal RV DESHPANDE Congress
Karwar SANTEESH SAIL
Independent
Kumata DINKAR SHETTY
JDS
Bhatkal SHIVANANDA NAIK
KJP
Sirsi
Yellapur
Haveri Hanagal MANOHAR TAHSILDAR
Congress
Shiggaon
Haveri RUDRAPPA MANAPPA LAMANI Congress
Bydagi BASAVARAJ NEELAPPA SHIVANNANAVAR Congress
Hirekerur UB BANAKAR KJP
Ranebennur
Bellary Hadgali P.T.PARAMESHWARANAIK Congress
Hagaribommanhalli
Hospet-Vijaynagar Anand Singh BJP
Kampli Suresh Babu BSR Congress
Sirguppa
Bellary
Bellary City
Sandur
Kudlgi
Chitradurga Molakalmur
Chellekere RAGHUMURTHY T. Congress
Chitadurga
Hiriyur
Hosadurga
Holalkere
Davangere Jagalur HP RAJESH Congress
Harapanhalli MP RAVINDRA Congress
Hairhar HS SHIVASHANKAR JDS
Davangere North
Davangere South SHAMANUR SHIVASHANKARAPPA Congress
Mayakonda
Chennagiri
Honnali DG SHANTANGOWDA Congress
Shimoga Shimoga Rural
Bhadrawati
Shimoga
Tirthahalli
Shikaripur BS YYEDDYURAPPA KJP
Sorab
Sagar
Udupi Byandur K.GOPALA POOJARY Congress
Kundapur HALADI SRINIVAS SHETTY
Independent
Udupi PRAMOD MADHVRAJ
Congress
Kapu VINAY KUMAR SORAKE Congress
Karkal V.SUNILL KUMAR BJP
Chikamaglur Srigari
Mudigere
Chikmagalur
Tarikere
Kadur YS‌V DATTA
JDS
Tumkur Chiknaiknahalli
Tipatur SHADAKSHARI Congress
Turvekere
Kunigal‌ D. NAGARAJAIAH JDS
Tumkur City
Tumkur
Rural
Koratgere
Gubbi
Sira
Pavgada
Madhugiri
Chikkaballapur Gouribidanur N H SHIVASHANKARA REDDY Congress
Bagepalli
Chikkaballapur DR. K SUDHAKAR Congress
Shidalghatta
Chintamani
Kolar Srinivaspur
Mulbagal
Chikballapur
KGF‌ RAMAKKA BJP
Bangarpet
Kolar R. VATHUR PRAKASH Independent
Malur MANJUNATH GOWDA
JDS
Bangalore
Rural
Hosakote
Devanhalli
Doddaballapur
Nelamangal‌
Ramnagara Magadi
Ramanagara
Kanakpur
Chennapattana‌ C P YOGESHWARA Samajwadi Party
Mandya Malavalli
Maddur
Melkote
Mandya‌
Srirangapattana‌
Nagamangala‌
KR‌ .Pet‌
Hassan Shravanbelagola
Arasikere
Belur
Hassan‌
Holenarasipur‌
Arakalgud‌
Sakleshpur‌
South Kanara Belthangdy VASANT BANGERA
Congress
Mudubidri ABHAYACHANDRA JAIN
Congress
Mangalore City North
Mangalore City South‌
Mangalore
Bantwal B.RAMANATHA RAI Congress
Puttur‌ SHAKUNTALA SHETTY
Congress
Sulia S ANGAR BJP
Kodagu Madikeri
Virajpet
Mysore Periyapattana
Krishnarajnagar SA.RA.MAHESH JDS
Hunasur
HD Kote CHIKKAMADU S JDS
Nanjangud
Chamundeshwari
Krishnraja
Chamaraja VASU H.
Congress
Narasimharaja
Varuna
T Narasipur MC SUNDARESHAN JDS
Chamarajanagar Hanur R NAGENDRA Congress
Kollegal S. JAYANNA Congress
Chamarajnagar
Gundlupet
Bangalore Rajarajeswarinagar MUNIRATHNA Congress
Shivajinagar ROSHAN BAIG Congress
Shantinagar N.A.HARIS Congress
Gandhinagar DINESH GUNDURAO Congress
Rajajinagar SURESH KUMAR BJP
Chamrajpet ZAMEER AHMED JDS
Chikpet R.V. DEVRAJ Congress
KR Puram
Mahalakshmi Layout
Malleswaram DR. ASHWATH NARAYAN C. N. BJP
Hebbal
Pulkeshinagar
Sarvagnanagar KELACHANDRA JOSEPH GEORGE Congress
CV Raman Nagar
Govindraj Nagar PRIYAKRISHNA Congress
Vijaynagar M.KRISHNAPPA Congress
Basavangudi RAVI SUBRAMANYA.L.A. BJP
Padmanabhanagar
BTM Layout RAMLINGA REDDY
Congress
Jayanagar BN VIJAYAKUMAR BJP
Bommanhalli SATHISH REDDY.M BJP
Yelhanka S.R. VISHWANATH BJP
Byatarayanpura KRISHNA BYRE GOWDA Congress
Yeshwantpur
Dasarahalli
Mahadevpura ARVIND LIMBAVALI BJP
Bangalore South M. KRISHNAPPA BJP
Anekal‌ SHIVANNA B. Congress
Yadgir Surapur
Shapur
Yadgir
Gurmitkal
English summary
Karnataka Assembly Election 2013 : Vote counting started.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X