For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

News In Brief: અમેરિકાની મદદથી ભારતના 3 સ્માર્ટ સિટીનો થશે વિકાસ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 29 સપ્ટેમ્બર: દેશ-દુનિયાથી આવતા રાજકીય, આર્થિક, તથા રમત-જગત ક્ષેત્રના તમામ તાજા સમાચારોથી અમે આપને અહીં અપડેટ રાખીશું. તાજા સમાચારથી અપડેટ રહેવા આ પેજને રિફ્રેશ કરતા રહો...

jaya

1.30 PM: આવક કરતાં વધુ સંપત્તિ કેસ: જામીન અરજી પર સુનાવણી ટળી, 7 ઓક્ટોબર સુધી જેલમાં રહશે જયલલિતા

1.00 PM: એશિયન ગેમ્સ: બોક્સિંગ ક્વીન મૅરી કોમે ભારતને અપાવ્યો સાતમો ગોલ્ડ મેડલ

12.30 PM: સેનાના હેલિકોપ્ટરનો અકસ્માત, બે પાયલોટ સહિત ત્રણના મોત

12.00 PM: 18 ઓલંમ્પિક ગોલ્ડ મેડલ વિજેતા માઇકલ ફેલ્પ્સની ધરપકડ

11.30 AM: ભાજપ અધ્યક્ષ અમિત શાહના ચૂંટણી મંચ પર જોવા મળ્યા બાહુબલી ડીપી યાદવ, ભાજપમાં થશે એંટ્રી?

11.00 AM: દેવી કાર્યક્રમમાં આવેલા બિહારના મંત્રીની ગાડી ફૂંકી, બેની ધરપકડ

10.30 AM: સબસિડી વિનાના રસોઇ ગેસ સિલેંડરના ભાવ 21 રૂપિયા ધટ્યા

10.00 AM: 'અગસ્તાવેસ્ટલેંડ હેલિકોપ્ટર સોદામાં આપવામાં આવી 360 કરોડ રૂપિયાની લાંચ

9. 30 AM: ત્રણ મહિના સુધી ફ્રી ઇન્ટરનેટ સાથે કાર્બન ટાઇટેનિયમ S20 કર્યો લોંચ

9.00 AM: દિલ્હીમાં નોર્થ ઇસ્ટના ત્રણ વિદ્યાર્થીઓ સાથે મારઝૂડ, એક છોકરી પણ સામેલ

8. 50 AM: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓબામાને ભારત પધારવાનું આમંત્રણ પાઠવ્યું

8. 45 AM: અમેરિકાની મદદથી ભારતના ત્રણ સ્માર્ટ સિટીનો થશે વિકાસ

8. 40 AM: તમિલનાડુની પૂર્વ મુખ્યમંત્રી જયલલિતાની જામીન અરજી પર આજે કર્ણાટક હાઇકોર્ટમાં ફેંસલો

8.30 AM: દાઉદ ઇબ્રાહિમને પકડવામાં મદદ કરશે અમેરિકા, બાકી આતંકવાદી સંગઠનો વિરૂદ્ધ પણ સામૂહિક ભાગીદારી પર બની સહમતિ

8. 30 AM: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાથી રવાના, ઓબામાને સહપરિવાર સાથે ભારત પધારવા માટે પાઠવ્યું આમંત્રણ, શાનદાર સ્વાગત માટે અમેરિકાનો આભાર વ્યક્ત કર્યો.

8.15 AM: ભારતમાં આતંકવાદ છે 'નિર્યાતિત, આ ઘરેલૂ ઉપજ નથી: મોદી

8. 00 AM: યૂપીના ગોરખપુરમાં કૃષક એક્સપ્રેસ અને બરૌની એક્સપ્રેસની ટક્કરમાં 12ના મોત, 45 લોકો ઘાયલ

7. 45 AM: વડાપ્રધાનમંત્રી સાથે વાતચીત બાદ થશે એનડીએમાં બન્યા રહેવાનો નિર્ણય: ઉદ્ધવ ઠાકરે

7. 30 AM: એશિયાઇ રમત 2014: કોરિયાને માત આપીને 12 વર્ષ બાદ હૉકીના ફાઇનલમાં પહોંચ્યું ભારત

7. 15 AM: લદ્દાખ સીમા પર ભારત-ચીન ગતિરોધ સમાપ્ત, ચીની સૈનિક પરત ફર્યા

7.00 AM: પેટ્રોલના ભાવમાં 65 પૈસા ઘટ્યા, મોદીના પરત ફર્યા પછી ડીઝલ પર નિર્ણય

English summary
Latest News in Brief of 1 October.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X