લોકસભા ચૂંટણી કાર્યક્રમ: જાણો બિહારના કયા શહેરમાં ક્યારે થશે મતદાન

Posted By:
Subscribe to Oneindia News

નવી દિલ્હી, 5 માર્ચ: દેશના મુખ્ય ચૂંટણી કમિશ્નરે લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર કરી દિધી છે. કાર્યક્રમ અનુસાર દેશભરમાં 9 તબક્કામાં ચૂંટણી યોજાશે. 7 એપ્રિલ, 9 એપ્રિલ, 10 એપ્રિલ, 12 એપ્રિલ, 17 એપ્રિલ, 30 એપ્રિલ, 7 મે, 12ના રોજ મતદાન થશે. તમામ સીટો પર મતગણતી 16 મેના રોજ થશે અને તે જ દિવસે પરિણામ જાહેર થશે. અમે અહી બિહારનું વિવરણ પ્રસ્તુત કરી રહ્યાં છીએ.

polling-dates-in-bihar

પ્રસ્તુત છે બિહારની લોકસભા સીટો પર મતદાનનું વિવરણ

10 એપ્રિલ 2014
સાસારામ, કારાકટ, ઔરંગાબાદ, ગયા, નવાદા, જમુઇ.

17 એપ્રિલ 2014
મુંગેર, નાલંદા, પટના સાહિબ, પાટલીપુત્ર, આરા, બક્સર, જહાનાબાદ

24 એપ્રિલ 2014
સુપૌલ, અરસિયા, કિશનગંજ, કટીહર, પૂર્ણિયા, ભાગલપુર, બંકા

30 એપ્રિલ 2014
મધુબની, ઝાંઝરપુર, મધેપુરા, દરભંગા, સમસ્તીપુર, બેગૂસરાય, ખગડિયા.

7 મે 2014
શેયોહર, સીતામડી, મુજફ્ફરપુર, મહારાજગંજ, સારણ, હાજીપુર, ઉજિયાપુર

12 મે 2014
વાલ્મિકીનગર, પશ્વિમ ચંપારણ, પૂર્વી ચંપારણ, વૈશાલી, ગોપાલગંજ, સિવાન

પેટાચૂંટણીની તારીખ
30 એપ્રિલ: સાહેબ કમાલમાં અને 7 મેના રોજ મહારાજગંજમાં

Did You Know: પ્રથમ લોકસભાની ચૂંટણી દેશભરમાં કુલ 55 રાજકીય પાર્ટીઓએ ભાગ લીધો હતો, જેમાંથી 31 પાર્ટીઓ એક પણ સીટ જીતી ન હતી.

English summary
Election Commissioner VS Sampat has announced the Lok Sabha Election 2014 dates and the full schedule. Here is the dates of polling in Bihar.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.