For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'મંગલ મિશનથી વિશ્વમાં વધશે ભારતની વિશ્વસનીયતા'

By Super
|
Google Oneindia Gujarati News

mars
બેંગ્લોર, 22 જાન્યુઆરીઃ વરિષ્ઠ અંતરિક્ષ વૈજ્ઞાનિક કે. કસ્તૂરીરંગને કહ્યું કે, ભારતમાં પ્રસ્તાવિત મંગલ મિશનથી વિશ્વમાં દેશની વિશ્વસનીયતા વધશે અને તેને વૈજ્ઞાનિક ઉદ્દેશ્યો તથા ક્ષમતા પ્રદર્શનથી અતિરિક્ત ભવિષ્યમાં આ પ્રકારના આંતરાષ્ટ્રીય ઉદ્યમમાં ભાગીદારી બનાવવામાં મદદ મળશે.

યોજના આયોગના સભ્ય કસ્તૂરીરંગને કહ્યું કે, મિશન ખગોળીય ખોજ કાર્યક્રમમાં તાર્કિક વિસ્તાર છે. ભારતીય અંતરિક્ષ અનુસંઘાન સંગઠનના પૂર્વ અધ્યક્ષે કહ્યું કે આ ભારતના અંતરિક્ષ ક્ષેત્રમાં આર્થિક સ્તર પર ક્ષમતાને વધારવામાં પ્રયાસ છે. તેમણે ઉલ્લેખ કર્યો કે આ માનવરહિત મિશનની લાગત 450 કરોડ રૂપિયાથી વધારે નથી.

કસ્તૂરીરંગને કહ્યું કે, એકવાર તમે પોતાના કામનું આર્થિક સ્તર પ્રદર્શિત કરો છો તો તમે જાતે જ આંતરરાષ્ટ્રીય કાર્યક્રમમાં ભાગીદાર બનાવવાની યોગયતા હાસલ કરી લઇએ છીએ. તેથી, ભવિષ્યમાં મંગળથી સંબંધિત માનવયુક્ત મિશન કે મહત્વપૂર્ણ મિશન થશે તો ભારત વૈશ્વિક સમુદાયનો હિસ્સો હશે કારણ કે તમે પહેલા જ દેખાડી ચૂક્યા છો કે તમે મંગળ પર પહોંચી ચૂક્યા છો.

English summary
India's proposed Mars mission in November would boost New Delhi's credentials to become a partner in international ventures of such kind in the future besides achieving its scientific objectives and demonstrating capability, veteran space scientist K Kasturirangan said.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X