મુલાયમ સિંહ યાદવ સપા માટે લોકસભા ચૂંટણી પ્રચાર નહીં કરે

સમાજવાદી પાર્ટીએ આવનારી લોકસભા ચૂંટણી માટે પોતાના ઉમેદવારોના નામની ઘોષણા કરી દીધી છે. આ લિસ્ટમાં બધા જ દિગ્ગજ નેતાઓના નામ શામિલ છે

સમાજવાદી પાર્ટીએ આવનારી લોકસભા ચૂંટણી માટે પોતાના ઉમેદવારોના નામની ઘોષણા કરી દીધી છે. આ લિસ્ટમાં બધા જ દિગ્ગજ નેતાઓના નામ શામિલ છે, જેને પાર્ટીએ લોકસભાની ટિકિટ આપી છે. ચૂંટણી પ્રચાર માટે બધા જ ઉમેદવારોની સાથે આજે પાર્ટી ઘ્વારા ચૂંટણી પ્રચાર માટે સ્ટાર પ્રચારકોનું લિસ્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. આ લિસ્ટમાં કુલ 40 લોકોનું નામ શામિલ છે. પરંતુ રસપ્રદ બાબત છે કે આ લિસ્ટમાં મુલાયમ સિંહ યાદવનું નામ શામિલ નથી કરવામાં આવ્યું.

Mulayam Singh Yadav

પાર્ટી માટે જે સ્ટાર પ્રચારકોની લિસ્ટ જાહેર કરવામાં આવી છે તેમાં અખિલેશ યાદવ, રામગોપાલ યાદવ, ડિમ્પલ યાદવ, આઝમ ખાન, જયા બચ્ચન સહીત બધા જ નેતાઓના નામ શામિલ કરવામાં આવ્યા છે. આ લિસ્ટમાં મૈનપુરી સાંસદ તેજ પ્રતાપ યાદવ અને સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ નરેશ ઉત્તમ પટેલનું નામ પણ શામિલ કરવામાં આવ્યું છે. તેની સાથે સાથે પાર્ટી ઘ્વારા આ વાતનું પણ એલાન કરવામાં આવ્યું છે કે અખિલેશ યાદવ જાતે આઝમગઢથી ચૂંટણી લડશે, જયારે આઝમ ખાનને રામપુરથી ટિકિટ આપવામાં આવી છે.

આ પણ વાંચો: પીએમ મોદી સામે વારાણસીથી ચૂંટણી લડી શકે છે પ્રવીણ તોગડિયા

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X