મુંબઇ: બિંલ્ડીંગમાં લાગી ભિષણ આગ, બચાવ કાર્ય ચાલુ
મંગળવારે સવારે 04.40 વાગ્યે મુંબઇના નેપિયન સી રોડ પર રહેણાંક મકાનના છઠ્ઠા માળે આગ લાગી હતી. બિલ્ડિંગના ઉપરના માળે ફસાયેલી બંને મહિલાઓને સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવી છે. આ ઘટનામાં કોઈના ઘાયલ થયાના સમ
મંગળવારે સવારે 04.40 વાગ્યે મુંબઇના નેપિયન સી રોડ પર રહેણાંક મકાનના છઠ્ઠા માળે આગ લાગી હતી. બિલ્ડિંગના ઉપરના માળે ફસાયેલી બંને મહિલાઓને સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવી છે. આ ઘટનામાં કોઈના ઘાયલ થયાના સમાચાર નથી. ઘટના સ્થળે રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે. આ કેસમાં વધુ માહિતીની રાહ જોવાઇ રહી છે.

આ પણ વાંચો: ચીનમાં આવતા પહેલા જ ચૂપચાપ દુનિયામાં ફેલાવા લાગ્યો હતો કોરોના વાયરસ












Click it and Unblock the Notifications
