વીડિયો: ઝડપથી આવતી કારે યુવતીને 10 ફુટ હવામાં ઉછાળી

મુંબઈમાં રુંવાટા ઉભા કરી દેતી ઘટના સામે આવી છે. અહીં ક્લાસથી પાછી આવી રહેલી યુવતીએ એક પુરપાટ આવતી કારે એટલી જોરમાં ટક્કર મારી કે યુવતી હવામાં 8 થી 10 ફુટ ઉપર ઉછળીને જમીન પર પટકાઈ.

મુંબઈમાં રુંવાટા ઉભા કરી દેતી ઘટના સામે આવી છે. અહીં ક્લાસથી પાછી આવી રહેલી યુવતીએ એક પુરપાટ આવતી કારે એટલી જોરમાં ટક્કર મારી કે યુવતી હવામાં 8 થી 10 ફુટ ઉપર ઉછળીને જમીન પર પટકાઈ. જયારે કાર ચાલક પણ પોતાનું નિયંત્રણ ગુમાવીને ઝાડ સાથે અથડાયો. કાર પણ અથડાઈને હવામાં ઉછાળીને જગ્યા પર જ ઉભી થઇ ગઈ. કારનો આગળનો હિસ્સો પણ પુરી રીતે ડેમેજ થઇ ગયો હતો. આ દુર્ઘટના પછી યુવતીને ઉપચાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.

mumbai car accident

મળતી જાણકારી અનુસાર 30 ડિસેમ્બરની સાંજે 4 વાગ્યે મુંબઈની જોગેશ્વરી વિક્રોલી રોડ પર દુર્ગા નગર પાસે આ દુર્ઘટના થઇ. તે સમયે સાયલી રાણે ક્લાસથી પોતાના ઘર તરફ જઈ રહી હતી. ત્યારે જ પાછળથી આવેલી એક ઝડપી કારે એટલી જોરદાર ટક્કર મારી કે સાયલી 8 થી 10 ફુટ હવામાં ઉછળીને જમીન પર પટકાઈ. જયારે કાર ચાલક પણ પોતાનું નિયંત્રણ ગુમાવીને ઝાડ સાથે અથડાયો. કાર પણ અથડાઈને હવામાં ઉછાળીને જગ્યા પર જ ઉભી થઇ ગઈ. કારનો આગળનો હિસ્સો પણ પુરી રીતે ડેમેજ થઇ ગયો હતો. આ આખી ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં રેકોર્ડ થઇ ગઈ.

આ પણ વાંચો: Video: ગાડી પર સ્ક્રેચ પડ્યો તો માલિકે ચોકીદારના દીકરાને મારી નાખ્યો

દુર્ઘટના પછી સાયલી રાણેને ઉપચાર માટે હોલી સ્પિરિટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. સાયલી હાલમાં કોમામાં છે. જયારે કાર ચલાવી રહેલો 50-60 વર્ષનો વૃદ્ધ પણ ગંભીર રીતે ઘાયલ છે. પોલીસે કારને કસ્ટડીમાં લઈને આખા મામલે તપાસ કરી રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X