મોદીકેરથી ઈન્દ્રધનુષ સુધી, સસ્તી હેલ્થકેરની ખાતરી કરવા મોદી સરકાર છે પ્રતિબદ્ધ
જાણો, સ્વાસ્થ્ય સુધારવા સરકારે કેવાં પગલાં ભર્યાં
નવી દિલ્હીઃ ભારતમાં હેલ્થકેર સિસ્ટમને ધળમૂળથી પરિવર્તિત કરવા માટે મોદીની આગેવાની વાળી એનડીએ સરકારે કેટલીક પહેલ કરી છે. નેશનલ હેલ્થ પ્રોટેક્શન મિશન અંતર્ગત મોદી સરકારે વધુમાં વધુ લોકોને હેલ્થ ઈન્સ્યોરન્સ કવરમાં લાવવા માટે પ્રયાસો કરી રહી છે. દુનિયાની સૌથી મોટી હેલ્થકેર તરીકે જોવામાં આવતી મોદીકેરનો મુખ્ય ઉદ્દેશ્ય દેશના 5 લાખ પરિવાર એટલે કે 100 મિલિયન કરતા પણ વધુ નાગરિકોનેહેલ્થ ઈન્સ્યોરન્સ પૂરો પાડવાનો છે.
આ પણ વાંચો- GSTની અસરઃ LED બલ્બ થયા સસ્તા, હજારો મેગાવોટ વીજળીની બચત પણ થઈ
ઉપરાંત સરકારે રોગચાળો નાબૂદ કરવા માટે મિશન ઈન્દ્રધનુષ અંતર્ગત 528 જિલ્લામાં 3.15 કરોડ બાળકો અને 80 લાખ પ્રેગ્નન્ટ મહિલાઓના રસીકરણનું મોટું અભિયાન શરૂ કર્યું છે. તાજેતરમાં જ સરકારે આયુષ્માન ભારત (નેશનલ હેલ્થ પ્રોટેક્શન મિશન) લૉન્ચ કર્યું છે. આયુષ્માન ભારત દ્વારા એ સુનિશ્ચિત કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે કે સમાજના છેવાળાના માનવી સુધી હેલ્થકેર સ્કીમનો લાભ પહોંચી શકે.

મોદી કેરની મુખ્ય વિશેષતાઓ
- પરિવારના સભ્યોની સંખ્યા, ઉંમર કે જાતિ બાબતે કોઈ પ્રતિબંધો નથી.
- SECC ડેટાબેઝમાં હાજરપાત્ર તમામ લાયક પરિવારોને આપમેળે આવરી લેવામાં આવ્યા છે.
- મેડિકલ સારવાર લેવામાં આવે તો તેવી સ્થિતિમાં પરિવારે રૂપિયા ચૂકવવાની જરૂર નથી.
- પૉલિસીના પહેલા દિવસથી જ બધી પૂર્વ અસ્તિત્વમાંની શરતો આવરી લેવામાં આવી છે.
- લાભોના આવરણમાં હોસ્પિટલાઇઝેશન પહેલા અને પછીનો ખર્ચ આવરી લેવામાં આવ્યો છે.
- દેશભરના કોઈપણ સરકારી કે ખાનગી હોસ્પિટલમાં તમે મફતમાં સારવાર કરાવી શકો છો.
- હોસ્પિટલમાં સારવાર લેતા પહેલા તમને ઉપલબ્ધ કરાવેલ આઈડી કાર્ડ દેખાડવું પડશે.
-
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
આજ રાતથી ગુજરાતમાં માવઠાનું જોર વધશે, હવામાનની નવી આગાહી -
હોટલોમાં હવે પનીર અસલી કે એનાલોગ? બોર્ડ મારવા સરકારનો આદેશ -
ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ: બે સિસ્ટમ સક્રિય થતાં 4 એપ્રિલ સુધી માવઠાની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ -
Petrol Diesel Price: 2 એપ્રિલે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: UP-દિલ્હી સહિત 8 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
IPL 2026: KKRએ જીત્યો ટોસ, SRH પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અંબાલાલ પટેલની મોટી આગાહી: આગામી 48 કલાકમાં ગુજરાતમાં ભારે પવન સાથે કમોસમી વરસાદની સંભાવના -
KKR vs SRH: હૈદરાબાદની શાનદાર જીત, કોલકાતાને 65 રનથી હરાવ્યું -
કેજરીવાલે પત્ર લખીને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને મળવાનો સમય માંગ્યો, જાણો કેમ? -
પાકિસ્તાનમાં મોંઘવારીનો આંચકો: પેટ્રોલ અને ડીઝલના ભાવમાં તોતિંગ વધારો -
પાકિસ્તાન આર્થિક સંકટ: કટોરો લઈને ભીખ માંગવા IMF જશે પાક, ઈરાને હાલત કરી ખરાબ, કેટલા પૈસાની છે જરૂર?










Click it and Unblock the Notifications
