For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Pics: વડાપ્રધાને ઝાડુ લગાવી કરી સ્વચ્છતા અભિયાનની શરૂઆત

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 2 ઓક્ટોબર: ગાંધી જયંતિના અવસર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની મહત્વાકાંક્ષી યોજના 'સ્વચ્છ ભારત અભિયાન'ની શરૂઆત કરી દિધી છે. તેની શરૂઆત વડાપ્રધાને પોતે ઝાડું લગાવીને કરી. અભિયાનની ઔપચારિક શરૂઆત વડાપ્રધાને ઇન્ડિયા ગેટ પર લગાવીને કરી. વડાપ્રધાનની સાથે આમિરખાન પણ મંચ પર હાજર હતા.

નરેન્દ્ર મોદીએ સ્વચ્છત ભારત અભિયાની શરૂઆત માટે દિલ્હીના વાલ્મિકી કોલોનીને પસંદ કરી, જ્યાં મહાત્મા ગાંધી એપ્રિલ 1946થી સપ્ટેમ્બર 1947 સુધી રહ્યાં હતા. તેમણે પોતાની પાર્ટીના સભ્યો તથા વરિષ્ઠ અધિકારીઓ સાથે એક મિનિટ સુધી ઝાડુ લગાવ્યું. તેમણે અહીં વાલ્મિકી મંદિરમાં પણ થોડીક મિનિટ વિતાવી.

સ્વચ્છ ભારત અભિયાનની શરૂઆત કરતાં પહેલાં વડાપ્રધાને નગર નિગમના સફાઇ કર્મીઓને મળ્યા. ત્યારબાદ તેમણે ગંદકીને ઝાડુ લગાવીને સુપડીમાં ભરીને કચરાપેટીમાં નાખ્યો.

આ અવસર પર ભારતીય જનતા પાર્ટીની સાંસદ મીનાક્ષી લેખી તથા પાર્ટીના પ્રદેશ એકમ અધ્યક્ષ સતીશ ઉપાધ્યક્ષ પણ મોદીની સાથે વાલ્મિકી કોલોનીમાં હાજર હતા. નરેન્દ્ર મોદીએ કહ્યું કે 2019 સુધી સ્વચ્છ ભારતના નિર્માણ મહાત્મા ગાંધીની 150મી જયંતિ પર તેમને શ્રેષ્ઠ શ્રદ્ધાંજલિ થશે.

વાલ્મિકી મંદિર

વાલ્મિકી મંદિર

વાલ્મિકી મંદિરમાં પ્રવેશ કરતાં નરેન્દ્ર મોદી.

વાલ્મિકી મંદિર

વાલ્મિકી મંદિર

વાલ્મિકી મંદિરની મુલાકાત લેતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી.

વાલ્મિકી મંદિર

વાલ્મિકી મંદિર

વાલ્મિકી મંદિરની મુલાકાત લેતાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી.

વાલ્મિકી મંદિર

વાલ્મિકી મંદિર

વાલ્મિકી મંદિરમાં નરેન્દ્ર મોદીનું તિલક કરી સ્વાગત કરવામાં આવ્યું.

વાલ્મિકી મંદિર

વાલ્મિકી મંદિર

વાલ્મિકી મંદિરમાં બાપૂના ફોટાને ફૂલ અર્પણ કરતાં વડાપ્રધાન.

વાલ્મિકી મંદિર

વાલ્મિકી મંદિર

વાલ્મિકી મંદિરમાં બાપૂની છબિને ફૂલ અર્પણ કરતાં વડાપ્રધાન.

વાલ્મિકી કોલોનીની ઝાડુ લગાવ્યું

વાલ્મિકી કોલોનીની ઝાડુ લગાવ્યું

નરેન્દ્ર મોદીએ સ્વચ્છત ભારત અભિયાની શરૂઆત માટે દિલ્હીના વાલ્મિકી કોલોનીને પસંદ કરી, જ્યાં મહાત્મા ગાંધી એપ્રિલ 1946થી સપ્ટેમ્બર 1947 સુધી રહ્યાં હતા.

એક મિનિટ સુધી ઝાડુ લગાવ્યું

એક મિનિટ સુધી ઝાડુ લગાવ્યું

તેમણે પોતાની પાર્ટીના સભ્યો તથા વરિષ્ઠ અધિકારીઓ સાથે એક મિનિટ સુધી ઝાડુ લગાવ્યું. તેમણે અહીં વાલ્મિકી મંદિરમાં પણ થોડીક મિનિટ વિતાવી.

વાલ્મિકી કોલોનીમાં હાજરી

વાલ્મિકી કોલોનીમાં હાજરી

આ અવસર પર ભારતીય જનતા પાર્ટીની સાંસદ મીનાક્ષી લેખી તથા પાર્ટીના પ્રદેશ એકમ અધ્યક્ષ સતીશ ઉપાધ્યક્ષ પણ મોદીની સાથે વાલ્મિકી કોલોનીમાં હાજર હતા.

સ્વચ્છ ભારતના નિર્માણ

સ્વચ્છ ભારતના નિર્માણ

નરેન્દ્ર મોદીએ કહ્યું કે 2019 સુધી સ્વચ્છ ભારતના નિર્માણ મહાત્મા ગાંધીની 150મી જયંતિ પર તેમને શ્રેષ્ઠ શ્રદ્ધાંજલિ થશે.

ઝાડુ લગાવતાં વડાપ્રધાન

ઝાડુ લગાવતાં વડાપ્રધાન

તેમણે પોતાની પાર્ટીના સભ્યો તથા વરિષ્ઠ અધિકારીઓ સાથે એક મિનિટ સુધી ઝાડુ લગાવ્યું. તેમણે અહીં વાલ્મિકી મંદિરમાં પણ થોડીક મિનિટ વિતાવી.

સફાઇ કર્મીઓ સાથે મુલાકાત કરી

સફાઇ કર્મીઓ સાથે મુલાકાત કરી

સ્વચ્છ ભારત અભિયાનની શરૂઆત કરતાં પહેલાં વડાપ્રધાને નગર નિગમના સફાઇ કર્મીઓને મળ્યા. ત્યારબાદ તેમણે ગંદકીને ઝાડુ લગાવીને સુપડીમાં ભરીને કચરાપેટીમાં નાખ્યો.

વાલ્મિકી કોલોની

વાલ્મિકી કોલોની

આ અવસર પર ભારતીય જનતા પાર્ટીની સાંસદ મીનાક્ષી લેખી તથા પાર્ટીના પ્રદેશ એકમ અધ્યક્ષ સતીશ ઉપાધ્યક્ષ પણ મોદીની સાથે વાલ્મિકી કોલોનીમાં હાજર હતા.

સ્વચ્છ ભારત અભિયાન

સ્વચ્છ ભારત અભિયાન

સ્વચ્છ ભારત અભિયાનની શરૂઆત કરતાં પહેલાં વડાપ્રધાને નગર નિગમના સફાઇ કર્મીઓને મળ્યા. ત્યારબાદ તેમણે ગંદકીને ઝાડુ લગાવીને સુપડીમાં ભરીને કચરાપેટીમાં નાખ્યો.

સ્વચ્છ ભારત અભિયાન

સ્વચ્છ ભારત અભિયાન

સ્વચ્છ ભારત અભિયાનની શરૂઆત કરતાં પહેલાં વડાપ્રધાને નગર નિગમના સફાઇ કર્મીઓને મળ્યા. ત્યારબાદ તેમણે ગંદકીને ઝાડુ લગાવીને સુપડીમાં ભરીને કચરાપેટીમાં નાખ્યો.

સ્વચ્છ ભારત અભિયાન

સ્વચ્છ ભારત અભિયાન

સ્વચ્છ ભારત અભિયાનની શરૂઆત કરતાં પહેલાં વડાપ્રધાને નગર નિગમના સફાઇ કર્મીઓને મળ્યા. ત્યારબાદ તેમણે ગંદકીને ઝાડુ લગાવીને સુપડીમાં ભરીને કચરાપેટીમાં નાખ્યો.

નરેન્દ્ર મોદીએ કર્યું ટ્વિટ

નરેન્દ્ર મોદીએ ટ્વિટર પર લખ્યું, ''હું મહાત્મા ગાંધીને તેમની જયંતિ પર નમન કરું છું. તેમણે કહ્યું કે ''ગાંધીજીના વિચાર તથા વિશ્વાસ આજે પણ આપણા માટે પ્રેરણાના મહાન સ્ત્રોત છે. ચાલો આપણે પણ ગાંધીજીના સપનાના ભારતનું નિર્માણ કરવા માટે સ્વયંને સમર્પિત કરીએ.''

સફાઇ કરતાં પોલીસકર્મીઓ

વડાપ્રધાનની સરપ્રાઇઝ વિટીઝ બાદ મંદિરના માર્ગની સફાઇ કરતાં પોલીસ કર્મીઓ.

English summary
PM Modi starts his dream campaign clean india from Balmiki colony.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X