For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દેશના સૌથી લાંબા ડબલ ડેકર પુલનું પીએમ મોદી ઉદ્ઘાટન કરશે

દેશના સૌથી લાંબા ડબલ ડેકર પુલનું પીએમ મોદી ઉદ્ઘાટન કરશે

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ પીએમ મોદી 25મી ડિસેમ્બરે આસામના ડિબ્રૂગઢમાં દેશના સૌથી લાંબા રેલ-રોડ પુલ બોગીબીલનું ઉદ્ઘાટન કરશે. બોગીબીલ પુલ આસામથી અરુણાચલને જોડશે. બ્રહ્મપુત્ર નદી પર બનેલ બોગીબીલ પુલ ઈન્ડો ચીન સીમા માટે ભારે મહત્વ રાખે છે. આ પુલ ભારતીય સેનાના સૌથી વજનદાર અર્જુન ટેંકનું વજન ઉપાડવામાં પણ સક્ષમ છે. બોગીબીલ પુલ આસામ અને અરુણાચલ પ્રદેશના લોકો માટે એક પ્રકારે વરદાન સાબિત થશે. બોગીબીલ ઉત્તરી આસામથી ડિબ્રૂગઢને રસ્તા માર્ગથી જોડવાનું કામ પણ કરશે. પૂર્વ પીએમ અટલ બિહારી વાજપેયીની જંયતીના અવસર પર આજે આ પુલ પર પીએમ મોદી રેલ મુસાફરીનો શુભારંભ કરાવશે.

double decker

આ પણ વાંચો- અત્યારે લોકસભા ચૂંટણી થાય તો કોણ જીતે? જાણો શું કહે છે દેશની જનતા

English summary
PM narendra Modi to inaugurate Bogibeel, India’s largest rail-cum-road bridge, all you need to know
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X