For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

PICS: કંઇક આ રીતે ઇન્ડિયા કરી રહ્યું છે આઝાદીના જશ્નની તૈયારીઓ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી: દેશ 68મા સ્વતંત્રતા દિવસની તૈયારીમાં લાગી ગયો છે. 15 ઓગષ્ટના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલીવાર લાલ કિલ્લા પરથી રાષ્ટ્રને સંબોધિત કરશે. તેના માટે તમામ તૈયારીઓની સાથે સુરક્ષાની આકરી વ્યવસ્થા કરવામાં આવી છે.

બીજી તરફ રાષ્ટ્રના અન્ય ભાગોમાં પણ સ્વતંત્રતાને લઇને ખાસ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને સ્કુલોમાં સ્વતંત્રતા દિવસની તૈયારીઓની જબરજસ્ત ઝલક જોવા મળી રહી છે. બાળકો વિવિધ પ્રકારના રંગારંગ કાર્યક્રમોની તૈયારીમાં જોડાઇ ગયા છે. જો કે અને અહીં તમને બતાવવા જઇ રહ્યાં છીએ, દેશના વિભિન્ન ભાગોમાં લોકો આઝાદીના જશ્નને ઉજવવા માટે કયા પ્રકારે તૈયારી કરી રહ્યાં છે.

તો પછી સ્લાઇડર પર ક્લિક કરતાં જાવ અને જુઓ આઝાદીના જશ્નની તૈયારીઓ.

સ્વતંત્રતા દિવસનો જશ્ન

સ્વતંત્રતા દિવસનો જશ્ન

ચેન્નઇમાં સ્વતંત્રતા દિવસની તૈયારીઓમાં સ્કુલના બાળકો 200 મીટર લાંબો તિરંગો લઇને જઇ રહ્યાં છે.

આઝાદ છીએ આપણે

આઝાદ છીએ આપણે

સ્વતંત્રતા દિવસની તૈયારીઓ વચ્ચે અજમેરના એક સ્કુલમાં રિહલર્સ દરમિયાન એક બાળક.

રંગારંગ હોય છે કાર્યક્રમ

રંગારંગ હોય છે કાર્યક્રમ

શ્રીનગરમાં કોલેજની છોકરીઓ બક્શી સ્ટેડિયમમાં કંઇ આ રીતે પંદરમી ઓગષ્ટની તૈયારીઓ કરી રહી છે.

બેંગ્લોરમાં છે કંઇક આવો નજારો

બેંગ્લોરમાં છે કંઇક આવો નજારો

બેંગ્લોરમાં સ્કુલના વિદ્યાર્થીઓ 15મી ઓગષ્ટની તૈયારીને લઇને કંઇક આ રીતે ઉત્સાહિત છે.

ચમકી ઉઠ્યું મુંબઇ

ચમકી ઉઠ્યું મુંબઇ

સ્વતંત્રતા દિવસના થોડા દિવસો પહેલાં છત્રપતિ શિવાજી ટર્મિનલ અને બીએમસી હેડક્વાર્ટ્સને સુંદર રીતે શણગારવામાં આવ્યું.

જવાનોમાં છે ભરપૂર જોશ

જવાનોમાં છે ભરપૂર જોશ

હૈદરાબાદમાં ગોલકોંડા ફોર્ટની સામે પરેડની તૈયારી કરતાં જવાન, અહીં મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવ રાષ્ટ્ર ધ્વજ ફરકાવશે.

શ્રીનગરમાં જવાનોનું કરતબ

શ્રીનગરમાં જવાનોનું કરતબ

જમ્મૂ-કાશ્મીરમાં સ્વતંત્રતા દિવસ પહેલાં બક્શી સ્ટેડિતમમાં સાહસિક કરતબ બતાવતી પોલીસ.

ગુડગાંવમાં સ્કુલના બાળકો

ગુડગાંવમાં સ્કુલના બાળકો

ગુડગાંવમાં સ્વતંત્રતા દિવસની તૈયારી કરતાં સ્કુલના બાળકો

લાલકિલ્લા પર ધ્વજારોહણ

લાલકિલ્લા પર ધ્વજારોહણ

નવી દિલ્હીમાં લાલ કિલ્લા પર સ્વતંત્રતા દિવસ પર એક દિવસ પહેલાં રિહસલ દરમિયાન ફરકાવવામાં આવ્યો ધ્વજ.

ઇન્ડિયા ગેટ પણ ચમકી ઉઠ્યો

ઇન્ડિયા ગેટ પણ ચમકી ઉઠ્યો

સ્વતંત્રતા દિવસના એક દિવસ પહેલાં ઐતિહાસિક ઇંડિયા ગેટની પણ સાફ સફાઇ કરવામાં આવી.

English summary
Just a day before 15 August the whole country is busy in making this day a golden one. See in pictures how people from various parts of the country is preparing.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X