જાણો, સચિન પહેલા કોને કોને મળ્યો છે ભારત રત્ન

Posted By:
Subscribe to Oneindia News

ભારતીય ક્રિકેટમાં બહુમુલ્ય યોગદાન આપવા બદલ અને વિશ્વ ક્રિકેટમાં ભારતની છબીની ઝળહતી કરવા બદલ મહાન ક્રિકેટર સચિન તેડુંલકરને અને વિજ્ઞાન ક્ષેત્ર ઉત્કૃષ્ટ યોગદાન આપવા બદલ વૈજ્ઞાનિક સીએનઆર રાવને દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા છે. તેમના આ એવોર્ડ આજે નવી દિલ્હી ખાતે આપવામાં આવ્યા. રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાયેલા કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીના વરદ હસ્તે સચિન અને પ્રો. રાવને સન્માનિત કરવામાં આવ્યા.

નોંધનીય છે કે, તેંડુલકર(40) અને રાવ(79)ને દેશનું બીજું સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મ વિભૂષણ પણ મળી ચૂક્યું છે. આ રીતે તેઓ ભારત રત્નથી સન્માનિત 41 વ્યક્તિઓની સૂચિમાં સામેલ થઇ ગયા છે. જેને 1954થી શરૂ થયેલા આ સન્માનથી નવાજવામાં આવ્યાં છે. તો ચાલો તસવીરો થકી જોઇએ દેશના ભારત રત્નોને.

રાજાગોપાલચારી(1878-1972)

રાજાગોપાલચારી(1878-1972)

ભારત રત્ન વર્ષ-1954

ડો.સર્વપાલી રાધાક્રિષ્નન(1888-1975)

ડો.સર્વપાલી રાધાક્રિષ્નન(1888-1975)

ભારત રત્ન વર્ષ-1954

ડો. ચંદ્રશેખરા વેંકાટા રામન(1888-1970)

ડો. ચંદ્રશેખરા વેંકાટા રામન(1888-1970)

ભારત રત્ન વર્ષ-1954

ડો. ભગવાન દાસ(1869-1958)

ડો. ભગવાન દાસ(1869-1958)

ભારત રત્ન વર્ષ-1955

ડો. મોક્સાગુંડમ વિશ્વેસ્વર્યા (1861- 1962)

ડો. મોક્સાગુંડમ વિશ્વેસ્વર્યા (1861- 1962)

ભારત રત્ન વર્ષ-1955

પં. જવાહર લાલ નહેરુ(1889-1964)

પં. જવાહર લાલ નહેરુ(1889-1964)

ભારત રત્ન વર્ષ-1955

પં. ગોવિંદ બલ્લભ પંત(1887-1961)

પં. ગોવિંદ બલ્લભ પંત(1887-1961)

ભારત રત્ન વર્ષ-1957

ડો. ઢોંડો કેશવ કાર્વે(1858-1962)

ડો. ઢોંડો કેશવ કાર્વે(1858-1962)

ભારત રત્ન વર્ષ-1958

ડો. વિધાન ચંદ્ર રોય(1882-1962)

ડો. વિધાન ચંદ્ર રોય(1882-1962)

ભારત રત્ન વર્ષ-1961

શ્રી પુરુષોત્તમ દાસ ટંડન(1882-1962)

શ્રી પુરુષોત્તમ દાસ ટંડન(1882-1962)

ભારત રત્ન વર્ષ-1961

ડો. રાજેન્દ્ર પ્રસાદ(1884-1963)

ડો. રાજેન્દ્ર પ્રસાદ(1884-1963)

ભારત રત્ન વર્ષ-1962

ડો. ઝાકીર હુસૈન(1897-1969)

ડો. ઝાકીર હુસૈન(1897-1969)

ભારત રત્ન વર્ષ-1963

ડો. પાંડુરંગ વમન કાણે(1880-1972)

ડો. પાંડુરંગ વમન કાણે(1880-1972)

ભારત રત્ન વર્ષ-1963

લાલ બહાદર શાસ્ત્રી(1904-1966)

લાલ બહાદર શાસ્ત્રી(1904-1966)

ભારત રત્ન વર્ષ-1966

ઇન્દિરા ગાંધી(1917-1984)

ઇન્દિરા ગાંધી(1917-1984)

ભારત રત્ન વર્ષ-1971

વરાહગિરી વેંકાતા ગીરી(1894-1980)

વરાહગિરી વેંકાતા ગીરી(1894-1980)

ભારત રત્ન વર્ષ-1975

કુમારસ્વામી કામરાજ( 1903-1975)

કુમારસ્વામી કામરાજ( 1903-1975)

ભારત રત્ન વર્ષ-1976

મધર મેરી ટેરેસા(1910-1997)

મધર મેરી ટેરેસા(1910-1997)

ભારત રત્ન વર્ષ-1980

આચાર્ય વિનોબા ભાવે(1895-1982)

આચાર્ય વિનોબા ભાવે(1895-1982)

ભારત રત્ન વર્ષ-1983

ખાન અબ્દુલ ગફાર ખાન(1890-1988)

ખાન અબ્દુલ ગફાર ખાન(1890-1988)

ભારત રત્ન વર્ષ-1987

મારુડુ ગોપાલન રામચંદ્રન( 1917- 1987)

મારુડુ ગોપાલન રામચંદ્રન( 1917- 1987)

ભારત રત્ન વર્ષ-1988

ડો. ભીમ રાવ રામજી આંબેડ્કર(1891-1956)

ડો. ભીમ રાવ રામજી આંબેડ્કર(1891-1956)

ભારત રત્ન વર્ષ-1990

ડો. નેલસન રોલિહ્લાહ્લા મંડેલા(1918-2013)

ડો. નેલસન રોલિહ્લાહ્લા મંડેલા(1918-2013)

ભારત રત્ન વર્ષ-1990

રાજીવ ગાંધી(1944-1991)

રાજીવ ગાંધી(1944-1991)

ભારત રત્ન વર્ષ-1991

સરદાર વલ્લભભાઇ પટેલ(1875-1950)

સરદાર વલ્લભભાઇ પટેલ(1875-1950)

ભારત રત્ન વર્ષ-1991

મોરારજી દેસાઇ(1896-1995)

મોરારજી દેસાઇ(1896-1995)

ભારત રત્ન વર્ષ-1991

મૌલાના અબુલ કલામ આઝાદ(1888-1958)

મૌલાના અબુલ કલામ આઝાદ(1888-1958)

ભારત રત્ન વર્ષ-1992

જાહંગરી રતનજી દાદાભાઇ તાતા(1904-1993)

જાહંગરી રતનજી દાદાભાઇ તાતા(1904-1993)

ભારત રત્ન વર્ષ-1992

સત્યજીત રે(1922-1992)

સત્યજીત રે(1922-1992)

ભારત રત્ન વર્ષ-1992

ગુલ્ઝારીલાલ નંદા(1898-1998)

ગુલ્ઝારીલાલ નંદા(1898-1998)

ભારત રત્ન વર્ષ-1997

અરુણા આસિફ અલી(1909-1996)

અરુણા આસિફ અલી(1909-1996)

ભારત રત્ન વર્ષ-1997

ડો. એપીજે અબ્દુલ કલામ(જન્મ-1931)

ડો. એપીજે અબ્દુલ કલામ(જન્મ-1931)

ભારત રત્ન વર્ષ-1997

મદુરાઇ સન્મુખાવિદ્વુ સુબ્બુલક્ષ્મી(1916-2005)

મદુરાઇ સન્મુખાવિદ્વુ સુબ્બુલક્ષ્મી(1916-2005)

ભારત રત્ન વર્ષ-1998

ચિદમ્બરમ સુબ્રમ્ણિયમ(1910-2000)

ચિદમ્બરમ સુબ્રમ્ણિયમ(1910-2000)

ભારત રત્ન વર્ષ-1998

લોકનાયક જયપ્રકાશ નારાયણ(1902-1979)

લોકનાયક જયપ્રકાશ નારાયણ(1902-1979)

ભારત રત્ન વર્ષ-1999

પ્રોફેસર અમર્ત્ય સેન(જન્મ-1933)

પ્રોફેસર અમર્ત્ય સેન(જન્મ-1933)

ભારત રત્ન વર્ષ-1999

લોકપ્રિય ગોપિનાથ બોર્ડોલોઇ(1890-1950)

લોકપ્રિય ગોપિનાથ બોર્ડોલોઇ(1890-1950)

ભારત રત્ન વર્ષ-1999

પંડિત રવિ શંકર(જન્મ-1920)

પંડિત રવિ શંકર(જન્મ-1920)

ભારત રત્ન વર્ષ-1999

લતા મંગેશ્કર(જન્મ-1929)

લતા મંગેશ્કર(જન્મ-1929)

ભારત રત્ન વર્ષ-2001

ઉસ્તાદ બિસ્મિલ્લાહ ખાન(1916-2006)

ઉસ્તાદ બિસ્મિલ્લાહ ખાન(1916-2006)

ભારત રત્ન વર્ષ-2001

પંડિત ભિમસેન ગુરુરાજ જોશી(1922-2011)

પંડિત ભિમસેન ગુરુરાજ જોશી(1922-2011)

ભારત રત્ન વર્ષ-2009

English summary
Here is the the complete list of Bharat Ratna Awardees.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.