For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

65 વર્ષોમાં પ્રી-મોન્સૂનનો બીજો મોટો દુકાળ, અન્નદાતા પરેશાન

હવામાન જાણકારી આપતી પ્રાઇવેટ સંસ્થા સ્કાયમેટ વેધર અનુસાર દેશમાં ચોમાસામાં થતા વરસાદમાં 65 વર્ષમાં બીજી વાર ખુબ જ ઉણપ આવી છે.

|
Google Oneindia Gujarati News

હવામાન જાણકારી આપતી પ્રાઇવેટ સંસ્થા સ્કાયમેટ વેધર અનુસાર દેશમાં ચોમાસામાં થતા વરસાદમાં 65 વર્ષમાં બીજી વાર ખુબ જ ઉણપ આવી છે. ત્રણ મહિનાની અવધિ પહેલાના મોન્સૂન સીઝન માર્ચ, એપ્રિલ અને મેં 25 ટકા ઓછા વરસાદ સાથે પૂરું થયું છે, જેનાથી ખેડૂત પરેશાન છે.

આ પણ વાંચો: દુનિયાના સૌથી 15 ગરમ શહેરમાં ભારતનાં 8, ગરમીથી માણસ જ નહિ જાનવરો પણ પરેશાન

65 વર્ષોમાં પ્રી-મોન્સૂનનો બીજો મોટો દુકાળ

65 વર્ષોમાં પ્રી-મોન્સૂનનો બીજો મોટો દુકાળ

સ્કાયમેટે જણાવ્યું હતું કે, તમામ ચાર મોસમી બોર્ડ- ઉત્તર પશ્ચિમ ભારત, મધ્ય ભારત, પૂર્વ-ઉત્તરપૂર્વ ભારત અને દક્ષિણી દ્વીપકલ્પમાં અનુક્રમે 30 ટકા, 18 ટકા, 14 ટકા અને 47 ટકા ઓછા વરસાદ નોંધાયા છે.

ઓછા વરસાદથી ખેડૂત પરેશાન

ઓછા વરસાદથી ખેડૂત પરેશાન

દેશના ઘણાં ભાગો માટે ખાસ કરીને ઓડિશા જેવા રાજ્યોમાં ચોમાસાની પહેલાં વરસાદ ખૂબ જ મહત્વપૂર્ણ છે, જેનો ઉપયોગ આ સમયે ખેડૂતોને ઉઠાડવા માટે થાય છે, પરંતુ આ સમયે વરસાદ ઓછો થવાથી નુકસાન થયું છે.

6 જૂને ચોમાસુ કેરળ પહોંચશે

6 જૂને ચોમાસુ કેરળ પહોંચશે

જો કે, ભારતીય હવામાન વિભાગની માહિતી અનુસાર ચોમાસું 6 જૂનના રોજ કેરળની આસપાસ આવી શકે છે. હવે ચોમાસામાં અરબી સમુદ્રના કેટલાક વધુ દક્ષિણ ભાગ અને બંગાળની દક્ષિણ પશ્ચિમ-દક્ષિણ-પૂર્વ-પૂર્વ ખાડી, અંડમન સમુદ્ર અને અંડમન નિકોબાર ટાપુઓનો સમાવેશ થાય છે. આવી પરિસ્થિતિમાં, બે થી ત્રણ દિવસની અંદર, તે અરબી સમુદ્રના મોટા હિસ્સાને ઘેરી લેશે.

English summary
The second major drought of pre-monsoon in 65 years
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X