For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ત્રીજો મોર્ચો બનાવવો સરળ નથી: પ્રકાશ કરાત

|
Google Oneindia Gujarati News

prakash karat
નવી દિલ્હી, 29 એપ્રિલ: માકપાની રાજ્ય પક્ષની રવિવારે રાત્રે યોજાયેલી બેઠકમાં કરાતે જણાવ્યું કે 'ત્રીજા મોર્ચાનું ગઠન સરળ કાર્ય નથી, અને તેને ઉતાવળે બનાવી શકાય નહીં. ત્રીજો વૈકલ્પિક મોર્ચો બનાવવા માટે માકપા તથા વામ દળોની તાકત તથા રાજનૈતિક આધારને નિશ્ચિતરીતે મજબૂત બનાવવો પડશે.'

તેમણે જણાવ્યું કે 'ત્રીજો મોર્ચો નીતિયો અને કાર્યક્રમોના આધાર પર બનાવી શકાય છે. જેના માટે રાજનીતિમાં ગુણવત્તાપૂર્ણ પરિવર્તન આવશ્યક છે. કેટલાંક રાજનૈતિક દળો પોતાનું વલણ બદલી લે છે.' માકપા નેતાએ જણાવ્યું કે આવનાર સામાન્ય ચૂંટણીમાં કોંગ્રેસની હાર થશે, વિપક્ષી દળ ભારતીય જનતા પાર્ટીને પણ લાભ નહીં થાય. આવામાં વામપંથી દળોને મજબૂત બનાવવાની આવશ્યકતા છે.

તેમણે જણાવ્યું કે 'ઓલ ઇન્ડિયા અન્ના દ્રવિડ મુનેત્ર કડગમ, સમાજવાદી પાર્ટી, બીજૂ જનતા દળ, જનતા દળની તાકત સંયૂક્તરીતે કોંગ્રેસ તથા ભાજપાથી અધિક છે. પરંતુ આ પાર્ટીઓનું રાજનૈતિક ચરિત્ર્યવાદ તકવાદી છે. જેના કારણે ત્રીજો મોરચો સરળ નથી.'

English summary
Emergence of third front not an easy task said Prakash Karat.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X