મુંબઇમાં યુનિનોરની સેવા ખત્મ, મોબાઇલ ધારકો પરેશાન

નોંધનીય છે કે સુપ્રીમ કોર્ટે ફેબ્રુઆરી 2012માં યુનિનોરને 22 લાઇસેન્સ રદ કરી દીધા હતા. કંપનીમાં વધારે ભાગીદારી રાખનાર દુરસંચાર ટેલીનોરે નવેમ્બર 2012માં થયેલી સ્પેક્ટ્રમ હરાજીમાં હિસ્સો લીધો હતો અને છ અલગ-અલગ સર્કલ માટે સ્પેક્ટ્રમ હાંસલ કર્યું હતું.
સેવા બંધ થયા બાદ કંપનીએ મુંબઇમાં પોતાના કર્મચારીઓને વિશ્વાસ આપ્યો છે કે રોજગારની બીજી તકો શોધવામાં મદદની સાથે બીજા સર્કલોમાં તેમને સમાયોજીત કરવાના પ્રયત્નો પણ કરશે. યુનિનોરની સેવા બંધ થવાની સાથે જલાખો કર્મચારીઓ પણ બેરોજગાર થઇ ગયા છે.












Click it and Unblock the Notifications
