Breaking: વિદેશી યુવતીઓ સાથે હાર્દિક પટેલની અશ્લીલ હરકતો

નવી દિલ્હી: માત્ર 22 વર્ષની ઉંમરમાં ગુજરાત સરકારની ઉંઘ ઉડાવનાર અને હાથમાં લોડેડ રિવોલ્વર લઈને રાજનિતીનો દમ ભરનાર યુવા નેતા હાર્દિક પટેલનો કથિત અશ્લીલ વિડીયો ઈન્ટરનેટ પર વાયરલ થયો છે. જો કે વધુ વાત કરીએ તે પહેલા અમે તમને સ્પષ્ટ જણાવી દઈએ કે આ કથિત અશ્લીલ વિડીયોની સત્યતા પર અનેક સવાલ ઉભા થઈ રહ્યાં છે. અમારી વેબસાઈટ આ વિડીયો અંગે કોઈ જવાબદારી નથી લઈ રહી. સમાચાર પ્રસારિત કરવાનો હેતુ એક જ છે કે વિડીયોની ચકાસણી થાય અને જે પણ સત્ય હોય તે બહાર આવે.

hardik patel

આ વિડીયો ખોજી નારદે અપલોડ કર્યો છે. તેણે આ વિડીયોમાં હાર્દિક પટેલ હોવાની વાત કરી છે. જો કે આ વિડીયો જોનાર મહત્તમ લોકોનું કહેવું છે કે આ વિડીયોમાં હાર્દિક પટેલ નથી. આ વિડીયોમાં એક વ્યક્તિ વિદેશી છોકરીઓ સાથે અશ્લીલ હરકતો કરી રહ્યો છે, જેને કથિતરૂપે હાર્દિક પટેલ કહેવામાં આવી રહ્યો છે.

હાર્દિક પટેલ પાછલા દોઢ મહિનાથી રાજ્યમાં પટેલો માટે અનામતની માંગને લઈને આંદોલન ચલાવી રહ્યો છે. જો કે હજી સુધી એ જાણકારી નથી મળી કે આ વિડીયો કેટલો જૂનો છે. મહત્વપૂર્ણ છે કે હાર્દિક પટેલને ગુજરાતમાં ઘણો જ બદનામ માનવામાં આવી રહ્યો છે. ત્યાં સુધી કે ગુજરાતમાં અરાજક્તાના બીજા ચહેરા તરીકે ઉભરી રહ્યો છે. જે બંદુક અને રિવોલ્વરથી દોસ્તી રાખે છે. એટલું જ નહિં હાર્દિકના સમર્થકો ઓડી કે મર્સિડીઝમાં બેસીને આરક્ષણ માંગવા આવે છે. હવે સવાલ એ ઉભો થાય છે કે આ પ્રકારનો વિડીયો બહાર આવ્યા બાદ હવે આ અનામત આંદોલન પર કેવી અસર પાડશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X