For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Bharat Jodo Yatra : શા માટે ભારત જોડો યાત્રામાં જોડાયા? રઘુરામ રાજને કર્યો ખુલાસો

RBIના પૂર્વ ગવર્નર રધુરામ રાજન 14 ડિસેમ્બરના રોજ રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં જોડાયા હતા. આ દરમિયાન તેમની અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના ફોટો સોશિયલ મીડિયામાં વયરલ થયા હતા.

|
Google Oneindia Gujarati News

Bharat Jodo Yatra : ભારતીય રિઝર્વ બેક (RBI) ના પૂર્વ ગવર્નર રધુરામ રાજન 14 ડિસેમ્બરના રોજ રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં જોડાયા હતા. આ દરમિયાન તેમની અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના ફોટો સોશિયલ મીડિયામાં વયરલ થયા હતા. જે બાદ પૂર્વ આરબીઆઇ ગવર્નર રઘુરામ રાજને આ ફોટો અંગે ખુલાસો કર્યો છે કે, તેઓ શા માટે ભારત જોડો યાત્રામાં જોડાયા હતા.

શું રધુરામ રાજન કોંગ્રેસમાં જોડાશે?

શું રધુરામ રાજન કોંગ્રેસમાં જોડાશે?

ભારત જોડો યાત્રામાં રાહુલ ગાંધીની સાથે કદમ-મસ્તી ચાલ્યા બાદ, એવી અટકળો લગાવવામાં આવી રહી હતી કે, રઘુરામ રાજનરાજકારણમાં આવવાના છે, આવી સ્થિતિમાં સોમવારના રોજ તેમણે ખુલાસો કર્યો કે આખરે, તેઓ સૌથી જૂની પાર્ટીની ભારત જોડો યાત્રાસાથે જોડાશે. રઘુરામ રાજનના કહેવા પ્રમાણે, તેમણે 'ભારત જોડો યાત્રા'માં 'ચિંતિત નાગરિક' તરીકે ભાગ લીધો છે.

આ કારણે ભારત જોડો યાત્રામાં જોડાયા

આ કારણે ભારત જોડો યાત્રામાં જોડાયા

રઘુરામ રાજને 2 જાન્યુઆરીના રોજ LinkedIn પર બે પાનાનો દસ્તાવેજ પોસ્ટ કર્યો હતો, જેમાં તેમણે જણાવ્યું હતું કે, તેઓ રાષ્ટ્રીયએકતા અને સાંપ્રદાયિક સૌહાર્દને મજબૂત કરવા સમગ્ર ભારતમાં ભારત જોડો યાત્રા કરી રહેલા પ્રતિબદ્ધ નાગરિકોને તેમનો સપોર્ટ આપવામાટે થોડાક માઈલ ચાલ્યા હતા.

તેમણે ધ્યાન દોર્યું કે, તેઓ ભૂતપૂર્વ જાહેર સેવક અથવા અર્થશાસ્ત્રી તરીકે નહીં, પરંતુ એક સંબંધિતનાગરિક તરીકે ભારત જોડો યાત્રા માં જોડાયા હતા.

કેન્દ્ર સરકારની નીતિઓની સ્પષ્ટ ટીકા

કેન્દ્ર સરકારની નીતિઓની સ્પષ્ટ ટીકા

ઉલ્લેખનીય છે કે, રઘુરામ રાજન ઘણીવાર મોદી સરકારની આર્થિક અને સામાજિક નીતિઓ પર ચિંતા વ્યક્ત કરી ચૂક્યા છે.

આ ઉપરાંતરઘુરામ રાજન નોટબંધી જેવા નિર્ણયોના અવાજની ટીકાકાર પણ છે અને તેમણે મોદી સરકારના "આર્થિક મંદી માટે રાજકીય અને સામાજિકએજન્ડા" ને જવાબદાર ઠેરવ્યો છે. જે કારણે ભાજપ તરફથી તેમની આકરી પ્રતિક્રિયાઓનો પણ કરવો પડી રહ્યો છે.

English summary
Why join Bharat Jodo Yatra? Raghuram Rajan explained
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X