દિલ્હીના 460 સ્થળોએ આતંકી હુમલાની ભીતિ, હાઇ એલર્ટ

જેના માટે કેન્દ્રીય ગૃહ સચિવ આર.કે. સિંહે જણાવ્યું કે દેશભરમાં સુરક્ષાદળોને તહેવારો દરમિયાન આતંકવાદીયોના કોઇપણ કાવતરાને નિષ્ફળ કરવા જણાવી દીધું છે. સિંહે પત્રકારોને જણાવ્યું કે સુરક્ષાદળોને સંપૂર્ણરીતે સજાગ કરી દેવાયા છે.
બીજી બાજુ એરપોર્ટથી બેંગલૂર જવાવાળી જેટની ફ્લાઇટને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી હતી. એક ખાનગી ચેનલના અહેવાલ અનુસાર એક અજાણી વ્યક્તિએ ફોન પર મુંબઇ-બેંગલૂર જેટ ફ્લાઇટને બોમ્બથી ઉડાવવાની ધમકી આપી હતી.












Click it and Unblock the Notifications
