ઉમેદવારોને ખરીદવાનો પ્રયત્ન કરશે કોંગ્રેસ-ભાજપ: AAP

નવી દિલ્હી, 8 ડિસેમ્બર: આમ આદમી પાર્ટી (આપ)એ રવિવારે કહ્યું હતું કે તેને એ વાત પર વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટી (ભાજપ) અને કોંગ્રેસ દિલ્હીમાં આપના ઉમેદવારોને ખરીદવાનો પ્રયત્ન કરશે.

આપના વકીલ પ્રશાંત ભૂષણે કહ્યું હતું કે કોંગ્રેસ અને ભાજપ આ પહેલાં પણ મતદારોને લાંચ આપવાની ઓફર કરી હતી. મને વિશ્વાસ છે કે અમારા ઉમેદવારોને પણ ખરીદવાનો પ્રયત્ન કરશે. બીજી તરફ ભાજઓએ આપના આરોપોને બકવાસ ગણાવ્યા છે.

ભાજપના મુખ્યમંત્રી પદના ઉમેદવાર હર્ષવર્ધને કહ્યું હતું કે આપ ગંભીર દાવેદાર નથી. ભાજપ પોતાના દમ પર દિલ્હીમાં સરકાર બનાવશે.

aap-congress-bjp

અત્રે ઉલ્લેખનીય છે કે ચૂંટણી પહેલાં આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલે સ્પષ્ટ કહ્યું છે કે તેમની પાર્ટી ના કોઇની સમર્થન કરશે ના તો કોઇનું સમર્થન લેશે. તેમને સ્પષ્ટ કર્યું છે કે આમ આદમી પાર્ટી પોતાના દમ પર ચૂંટણી લડી રહ્યાં છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X