આનદો! ગરીબોને મળશે મફત રાંધણ ગેસ!

આ બાબતે સંબંધિત વિભાગે કેબિનેટ નોટ તૈયાર કરી લીધી છે. સોમવારે આ પ્રસ્તાવ પર મંજૂરીની મોહર લાગી શકે છે. દિલ્હી સરકાર એ ભૂલી ગઇ કે બધુ જ ફ્રી આપવાના ક્રમમાં ગેસ પણ ફ્રી આપવો જોઇએ.
કારણ કે કનેક્શન દરમિયાન માત્ર ખાલી સિલિન્ડર તો ગ્રાહકને ના જ આપી શકાયને? દિલ્હી સરકારે આ પોતાની ભૂલને સુધારી લીધી છે અને આ નિર્ણયથી દિલ્હી સરકારની તિજોરીમાંથી વધારાનો 14.22 કરોડ રૂપિયાનો ખર્ચ થશે.












Click it and Unblock the Notifications
