દિલ્હીના નોર્થ બ્લોકમાં લાગી આગ

સૂત્રોના જણાવ્યા અનુસાર દિલ્હીના નોર્થ બ્લોકમાં 138 નંબરના રૂમમાં આ આગ લાગી હતી. શોકસર્કિટના કારણે આ આગ લાગી હતી. જોકે આગ લાગવાની જાણ થતા તુરંત પાંચ ફાયર બ્રિગેડની ગાડીયો આવી ગઇ હતી અને આગ પર કાબૂ મેળવી લીધો હતો.
જોકે નાણાંમંત્રાલયમાં લાગેલી આ આગમાં કોઇ દસ્તાવેજી નુકસાન થયું નથી.












Click it and Unblock the Notifications
